• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018 નંબર 1 સુપરસ્ટારનો ટીવી પર મોટો ધમાકો, બોલ્ડ ફોટો વાયરલ

By Prajapati Anuj
|

હાલમાં ઘણા સ્ટાર વેબસીરીઝ ઘ્વારા ટીવી પર આવી રહ્યા છે. તેને કારણે ઘણા સ્ટાર ટીવી અને વેબસીરીઝમાં પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે.

હવે આ લિસ્ટમાં રાગીણી એમએમએસ રિટર્ન્સ અભિનેત્રી કરિશ્મા શર્માની એન્ટ્રી થવા જઈ રહી છે. કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી કોમેડી સર્કસમાં કોમેડી કરતી જોવા મળશે.

હાલમાં જ કરિશ્મા શર્મા ઘ્વારા શૂટિંગ સાથે જોડાયેલો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે કરિશ્મા શર્મા એ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે જણાવી દઈએ કે ટીવીના ઘણા સુપરસ્ટારની જેમ એકતા કપૂરે પણ કરિશ્માને ઈન્ટરનેટની સુપરસ્ટાર બનાવી દીધી છે. કરિશ્મા શર્મા રાગીણી એમએમએસ રિટર્ન્સ સિરીઝમાં પોતાના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં આવી હતી.

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ

નાની ઉમર પરંતુ

કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ

પસંદ

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીણી એમએમએસ

રાગીણી એમએમએસ

આ પહેલા પણ તે રાગીણી એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

English summary
Ragini mms returns actress karishma sharma again post bold photos

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more