• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સી ફોટોશૂટથી ફરી એકવાર કરિશ્મા શર્માએ ખલબલી મચાવી

By Ankit Patel
|

રાગિની એમએમએસ નવી સીઝન ખુબ જ જલ્દી આવી રહી છે પરંતુ તેના પહેલા જૂની રાગિની એટલે કે કરિશ્મા શર્માની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. કરિશ્મા શર્માની આ ફોટો તમારા હોશ ઉડાવી દેશે. આ કોઈ પહેલીવાર નથી, આ પહેલા પણ કરિશ્મા શર્માની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે.

ફરી એકવાર સેક્સી ફોટોશૂટથી કરિશ્મા શર્માએ હંગામો મચાવ્યો છે, જેમાં તે હોટ પોઝ આપી રહી છે. કરિશ્મા શર્માની આ ફોટો પર તેના ફેન્સ સેક્સી અને હોટ જેવી કમેન્ટ કરી રહ્યા છે.

View this post on Instagram

If you can handle my mood swings, you’re my soulmate 🤪😌

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on May 12, 2019 at 9:06pm PDT

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવામાં બોલ્ડ વેબ સીરીઝનો હાથ છે, જેમાં તેને બેક ટુ બેક બેડ સીન અને ન્યૂડ સીન આપ્યા હતા. ત્યારપછી ઇન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેનું નામ જોડાઈ ગયું.

દરિયા કિનારે આ સુપરસ્ટારની આવી હરકત, તસવીરો એકલામાં જુઓ

પોતાની હૉટ તસવીરોને પગલે કરિશ્મા શર્મા સનસની મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેને સેક્સી સ્ટારના નામે ઓળખવામાં આવે છે. પાછલા એક વર્ષથી તે ટીવીથી દૂર છે. વેબ સીરિઝના મામલે કરિશ્માએ રાગિની બાદ હમ વેબ સીરિઝથી વાપસી કરી છે.

View this post on Instagram

Be a Badass with a Big heart ❤️👑 Shotby @nikhilshenoyphoto Styledby @dharagandhistylist Makeupby @omkarvardam

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on Jan 30, 2019 at 7:19am PST

ઈન્સ્ટાગ્રામ સ્ટાર બનવાની લાઈનમાં જોઈ કોઈ સ્ટારનું નામ સૌથી આગળ હોય તો તે છે સેક્સી રાગિની. રાગિની એમએમએસ વેબ સિરીઝમાં પોતાની બોલ્ડ ઈમેજને પગલે કરિશ્માએ એવો ફેમ હાંસલ કર્યો કે તે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતી સ્ટાર બની ચૂકી છે.

બિગ બોસ 12 સ્ટાર નેહા પેન્ડસેની ફોટોએ આગ લગાવી, એકલામાં જુઓ

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

lok-sabha-home

English summary
Karishma Sharma is currently setting the temperatures high with her latest photos

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more