• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સી રાગિનીએ પાણીમાં કરાવ્યું આવું શૂટ, એકલામાં જુઓ

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

ઇન્સ્ટાગ્રામથી સ્ટાર બનવામાં જો કોઈનું નામ સૌથી પહેલા આવે તો તે કરિશ્મા શર્મા છે. અહીં અમે રાગીણી એમએમએસ બોલ્ડ સ્ટાર કરિશ્મા શર્મા વિશે વાત કરી રહ્યા છે.

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવામાં બોલ્ડ વેબ સીરીઝનો હાથ છે, જેમાં તેને બેક ટુ બેક બેડ સીન અને ન્યૂડ સીન આપ્યા હતા. ત્યારપછી ઇન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેનું નામ જોડાઈ ગયું. દરેક વખત મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક અને રેડ ડ્રેસમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.

View this post on Instagram

🧜‍♀️🧜‍♀️🧜‍♀️

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

આપને જણાવી દઈએ કે કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી ટીવી પર એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. આ પહેલા તે કોમેડી સર્કસમાં જોવા મળી હતી, જેમાં તેને કોમેડી સાથે ગ્લેમરનો પણ તડકો લગાવ્યો હતો.

આ પણ વાંચો: પહેલીવાર બ્લેક ડ્રેસમાં બિગ બોસ સ્ટાર નેહા પોડસેએ બબાલ મચાવી

પોતાની હૉટ તસવીરોને પગલે કરિશ્મા શર્મા સનસની મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેને સેક્સી સ્ટારના નામે ઓળખવામાં આવે છે. પાછલા એક વર્ષથી તે ટીવીથી દૂર છે. વેબ સીરિઝના મામલે કરિશ્માએ રાગિની બાદ હમ વેબ સીરિઝથી વાપસી કરી છે.

આ વર્ષ ફરી એકવાર કરિશ્મા શર્મા માટે મોટા સમાચાર લઈને આવ્યું છે. બહુ જલદી ઋતિક રોશનની સુપર 30નો ભાગ બનશે. આ ફિલ્મમાં તે એક ડાંસ નંબર કરતી જોવા મળશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

ફેશન માટે

ફેશન માટે

પોતાની હોટ ફોટોની સાથે સાથે કરિશ્મા શર્મા હાલમાં ટેલિવિઝનમાં તેની ફેશનને કારણે પણ ફેમસ થઇ ચુકી છે

English summary
Karishma Sharma is currently setting the temperatures soaring high with her latest photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X