For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

khdjlj : સિક્સ પૅક ઍબ્સ સાથે સાંચી સામે આવશે ધ્રુવ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 નવેમ્બર : અભિનેતા રુસલાન મુમતાઝ નાના પડદાના રોમાંયિક કાર્યક્રમ કહતા હૈ દિલ જી લે જરામાં શર્ટ ઉતારી પોતાના સિક્સ પૅકની નુમાઇશ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

ruslaan
કહતા હૈ દિલ જી લે જરા કાર્યક્રમ સોની ટીવી પર પ્રસારિત થાય છે. રુસલાને એક ખાસ યુક્તિનું પાલન કરી પોતાનું શરીર હૃષ્ટ-પુષ્ટ બનાવ્યું છે અને હવે તેને લોકો સમક્ષ લાવવાની તૈયારી કરી રહ્યાં છે. દૃશ્ય થોડાક જ દિવસમાં ફિલ્માવવામાં આવશે. આ દૃશ્યોમાં તેમની પ્રેમિકા સાંચીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સંગીતા ઘોષ પણ રુસલાન સાથે દેખાશે.

મળતી માહિતી મુજબ કાર્યક્રમના એક દૃશ્યમાં સાંચી અને બાથરૂમમાંથી બહાર નિકળતા ધ્રુવ (રુસલાન) સામ-સામે હશે. તેમના માટે આ એક ક્ષોભ ઉપજાવનાર તેમજ વિચિત્ર પળ હશે. રુસલાન મુમતાઝ આ અગાઉ એમપી 3 મેરા પહલા પહલા પ્યાર, જાને કહાં સે આઈ હૈ ઔર આઈ ડોન્ટ લવ યૂ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે.

English summary
Actor Ruslaan Mumtaz is ready to pull of his shirt and flaunt his six-pack on the small screen. He is likely to be seen in a bare torso sequence in the romantic soap "Kehta hai Dil…Jee Le Zara".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X