India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપી વહુ બની ગઈ સેક્સી બેબ, રાતોરાત હૉટ તસવીરો થઈ વાયરલ

By Staff
|
Google Oneindia Gujarati News

ટીવી સ્ક્રીન છોડીને સુપરસ્ટાર એક્ટ્રેસની વાયરલ તસવીરોથી જોડાવવું સામાન્ય વાત બની ગઈ છે. અવાર નવાર કોઈને કોઈ સ્ટાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો અપલોડ કરતી રહે છે. આ વખતે ફરીથી ટીવીની ફેવરિટ વહૂ ગોપીએ પોતાની હૉટ તસવીરોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. સાથ નિભાના સાથિયા બંધ થયા બાદ ગોપી વહૂ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીએ ઈન્ટરનેટ પર પોતાની તસવીરોથી બબાલ મચાવી રાખી છે.

ગત કેટલાય દિવસોથી તે એક વ્યાપારીની હત્યાને લઈ નેગેટિવ ઈમેજમાં ચાલી ગઈ હતી. મામલો શાંત થયા બાદ હવે તે પોતાની તસવીરોથી હંગામો મચાવી રહી છે. એવું લાગી રહ્યું છે કે આ તસવીરોથી તે પોતાની સંસ્કારી ઈમેજને તોડવાની કવાયત કરી રહી છે.

ગોપી વહુ બની હૉટ

ગોપી વહુ બની હૉટ

પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ગોપી વહુ ભારે એક્ટિવ છે. ગત કેટલાય દિવસોથી તે પોતાની સંસ્કારી ઈમેજથી હટકર બહુ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

જુઓ હૉટ તસવીરો

આમતો ટીવીની સુપરસ્ટાર એક્ટ્રેસની વાત કરવામાં આવે તો આજકાલ લગભગ તમામ પોતાની સ્ક્રીન લુકથી વધુ પોતાના રિયલ લુકને ફેન્સ સામે રજૂ કરવો પસંદ કરે છે. હાલમાં જ ચલો જોઈએ કે ગોપી વહૂની એવી તસવીરો જે તમને દીવાના બનાવી દેશે... અહીં જુઓ તસવીરો...

ધરપકડ

ધરપકડ

જણાવી દઈએ કે હત્યાના મામલામાં ટીવી શો સાથ નિભાના સાથિયા ફેમ ગોપી વહૂ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીની ધરપકડ થઈ હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા.

સૌની ફેવરિટ વહુ

સૌની ફેવરિટ વહુ

સાથ નિભાના સાથિયાની એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી નાના પડદાની સૌથી ફેવરિટ વહુમાંની એક છે. ટીવી પર તેની ઓળખાણ સંસ્કારી વહુ તરીકે થાય છે.

મીડિયાને ફટકાર

મીડિયાને ફટકાર

તે કેટલીયવાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં તેની તે ફોટો ઈન્ટમેટ છે તો પછી કિસ અને ગળે મળતી ફોટો તો પોર્ન હશે.

ભરતનાટ્યમ

ભરતનાટ્યમ

દેવોલના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

જૂની ગોપી વહુ હટ્યા બાદ

જૂની ગોપી વહુ હટ્યા બાદ

ટદેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં તેની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડાન્સ ઈન્ડિયા ડન્સ

ડાન્સ ઈન્ડિયા ડન્સ

તેણે નોન ફિક્શન શો જેવા ડાન્સ ઈન્ડિય ડાન્સ અને બોક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો.

કિડનેપ

કિડનેપ

દેવોલિના ત્યારે પણ કન્ટ્રોવર્સીમાં ફસાઈ હતી, જ્યારે તેણે એક્ટર ઉત્કર્ષા પર પોતાના કુતરાના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેણે પેટામાં આ અંગે ફરિયાદ પણ કરી હતી.

બ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટોએ ગરમી વધારી, એકલામાં જુઓબ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટોએ ગરમી વધારી, એકલામાં જુઓ

English summary
Saath Nibhana Saathiya actress Devoleena Bhattacharjee, who is away from the small screen is back from this hot beach look pic.Have a look here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X