• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેડ ડ્રેસમાં સપનાએ હોટ ફોટો શેર કરી, ટેટુ પણ બતાવ્યું

|

હરિયાણાની અનારકલી અને પોતાના ડાન્સથી સ્ટેજ પર ધમાલ મચાવનાર સપના ચૌધરી હાલમાં ઇન્ટરનેટ પર છવાઈ ચુકી છે. સપના ચૌધરી આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. સપના ચૌધરીએ લાલ ગાઉનમાં કેટલીક એવી ફોટો પોસ્ટ કરી છે, જેમાં તેનો અંદાઝ ખુબ જ હટકે લાગી રહ્યો છે. આ ફોટોમાં તેનું ટેટુ પણ જોવા મળી રહ્યું છે, જેની ફોટો થોડા સમય પહેલા સપનાએ શેર કરી હતી.

કેમેરામાં કેદ થયો કવિતાનો હોટ અવતાર, એકલા હોવ ત્યારે જ જોજો આ તસવીરો

ફોટો સાથે લખ્યો આ મેસેજ

ફોટો સાથે લખ્યો આ મેસેજ

લાલ રંગના ગાઉનમાં સપના ચૌધરી ખુબ જ સુંદર લાગી રહી છે. તસવીરો શેર કરતા સપનાએ તેની સાથે લખ્યું છે કે, 'તમારું દિમાગ એક ચુંબક છે, જો તમે સૌભાગ્ય વિશે વિચારો છો તો તમને આશીર્વાદ મળશે અને જો તમે પરેશાની વિશે વિચારો છો તો તમને પરેશાની મળશે'. હાલમાં જ સપના ચૌધરીએ પોતાની કમર પર ગળા નીચે એક ટેટુ પડાવ્યું છે, જેની ફોટો તેમને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ફોટોમાં સપનાનું તે ટેટુ પણ જોવા મળી રહ્યું છે.

હોટ સપના

હોટ સપના

સપના ચૌધરી હંમેશા મુજબ ખુબ જ હોટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે. સપના ચૌધરી આ પહેલા પણ પોતાની ઘણી ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. તેના ફોટો અને વીડિયો હંમેશા વાયરલ થતા રહ્યા છે.

સપનાની એક ઝલક માટે હંગામો

સપનાની એક ઝલક માટે હંગામો

થોડા દિવસ પહેલા જયારે સપના ચૌધરી એક કાર્યક્રમ માટે બિહાર ગઈ ત્યારે તેને જોવા માટે ભીડ એટલી બધી બેકાબુ બની કે આખા કાર્યક્રમમાં ભાગદોડ મચી ગઈ. સપના ચૌધરીની એક ઝલક મેળવવા માટે લાખોની સંખ્યામાં ભીડ ભેગી થઇ હતી. સપના જેવી સ્ટેજ પર પહોંચી કે તેને જોવા માટે લોકોની ભીડ આગળ વધી. ત્યારપછી જયારે સપના ચૌધરીનો ડાન્સ સારી થયો ત્યારે બેકાબુ ભીડ બેરીકેટ તોડીને સ્ટેજ તરફ આગળ વધવા લાગી. ભીડને કાબુમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સોશ્યિલ મીડિયા પર સપનાનો જલવો

સોશ્યિલ મીડિયા પર સપનાનો જલવો

આપને જણાવી દઈએ કે સપના ચૌધરી સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા સતત વધી રહી છે. સપનાના વીડિયો અને તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે. સપના ચૌધરી વિવાદિત શૉ બિગ બોસનો હિસ્સો પણ રહી ચુકી છે.

English summary
Sapna Choudhary New Hot Pics in Red Gown Goes Viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X