• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: બર્થડે પર મોની રોયનો લૂક, સાથે આવી થીમ, ધમાલ તો પાક્કી

|

ટેલિવિઝનની બ્યુટી ક્વીન એવી મોની રોય આજે તેનો જન્મદિવસ ઉજવવામાં વ્યસ્ત છે. મોની આજે 31 વર્ષની થઇ ચુકી છે. ગઈકાલે રાત્રે મોની રોયના જન્મદિવસની પાર્ટી થયી. જેની થીમ ગ્રીક હતી. હંમેશાથી ફેશનના મામલે ટેલિવિઝનમાં આગળ રહેવાવાળી મોની રોય પણ ખુબ જ સુંદર લાગી રહી હતી.

વાઈટ ડ્રેસમાં મોની રોય ગજબની સુંદર લાગી રહી હતી. આ મોકા પર સૌથી ખાસ એ હતું કે મોની રોયના કથિત બોયફ્રેન્ડ કહેવાતા મોહિત રૈના પણ પાર્ટીમાં હાજર હતા.

મોનીએ કેક કાપીને સૌથી પહેલા મોહિતને જ ખવડાવી હતી. તસવીરો બતાવે છે કે મોહિત મોની માટે કેટલા ખાસ છે.

મોનીની બર્થડે પાર્ટીમાં તેની ખાસ મિત્ર સંજીદા શેખ પણ હાજર હતી. સંજીદા શેખ પણ ફૂલો વાલી પ્રિન્ટેડ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

પરંતુ મજા તો ત્યારે આવી જયારે કરણવીર વોહરાને પણ પુરા ગ્રીક લૂકમાં જોવામાં આવ્યા. તેની સાથે જ અદા ખાન અને અર્જુન બિજલાની પણ આ પાર્ટીમાં હાજર હતા.

English summary
See The birthday pics of mouni roy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X