• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરિશ્મા શર્માનો આ સેક્સી અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે, હોટ ફોટો

By Ankit Patel
|

કરિશ્મા શર્મા તેની હોટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની હોટ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ બધા વચ્ચે ટીવીની સેક્સી રાગિનીની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થયા છે.

રાગિણી એમએમએસ અને કોમેડી સર્કસ સ્ટાર કરિશ્મા શર્માએ પોતાને એક અલગ જ જગ્યા પર લાવી દીધી છે. ફરી એકવાર કરિશ્મા શર્માએ પોતાની એવી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. કરિશ્મા શર્મા પોતાના ફોટોશૂટને કારણે ચર્ચાનો વિષય બનતી રહે છે.

View this post on Instagram

कुछ हँसी को दें जगह. 😆😆😆 📸 - @aishwarya_nayak_photography

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on Mar 4, 2019 at 5:06am PST

ઈન્સ્ટાગ્રામ સ્ટાર બનવાની લાઈનમાં જોઈ કોઈ સ્ટારનું નામ સૌથી આગળ હોય તો તે છે સેક્સી રાગિની. રાગિની એમએમએસ વેબ સિરીઝમાં પોતાની બોલ્ડ ઈમેજને પગલે કરિશ્માએ એવો ફેમ હાંસલ કર્યો કે તે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતી સ્ટાર બની ચૂકી છે.

યે હૈ મોહબ્બતેંની રોશનીએ બાથટબમાં લગાવી આગ, 7 હૉટ તસવીરો વાયરલ

પાછલા વર્ષે તે કોમેડી સર્કસના નવા સિઝનમાં જોવા મળી હતી. બહુ જલદી જ તે રીતિક રોશનની સુપર 20માં સ્પેશિયલ ડાન્સ નંબર કરતી જોવા મળશે. પરંતુ અગાઉ કરિશ્માનો એવો લુક સામે આવ્યો છે જે તમે ક્યારેય નહિ જોયો હોય.

હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નાગિન 3: સુરભી જ્યોતિએ બેલા બની સેક્સી ફોટો પોસ્ટ કરી

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

English summary
Sexy Ragini Karishma Sharma Latest Hot Look

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more