2019 માં આ સ્ટાર કિડ કરશે જોરદાર ધમાકો, ખુબ જ હોટ
શ્વેતા તિવારી ભલે હાલમાં ટીવી અને ફિલ્મોથી દૂર છે પરંતુ તેની દીકરી પલક તિવારી હાલમાં સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.
પલક તિવારી આ વર્ષે પોતાની ડેબ્યુ કરવા જઈ રહી હતી પરંતુ હાલમાં તે પોતાના અભ્યાસ પર ફોકસ કરવા માંગે છે. એટલા માટે તે ઈન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ પલક ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
View this post on InstagramA post shared by Palak Tiwari (@palaktiwarii) on
પલકે ફરી એકવાર પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. આ વખતે પલકની ફોટો ઝડપથી વાયરલ થઇ રહી છે. ધ્યાન આવા જેવી બાબત છે કે પલક તિવારી આ વર્ષે મોટા પરદે નહીં દેખાય.
કેટરીના અને દીપિકા પણ ફેલ, વર્ષ 2018 ની સેક્સી સુપરસ્ટાર
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુકી છે. કોઈ પણ ફિલ્મ ડેબ્યુ વિના પલક તિવારીની ગણના હવે સ્ટાર કિડ્સમાં થવા લાગી છે.
તો જુઓ પલકની કેટલીક ખાસ ફોટો. આ ફોટો જોઈને તમને પણ વિશ્વાસ આવી જશે કે પલક તેની માં મુજબ સુપરસ્ટાર બનવા માટે બિલકુલ તૈયાર છે.
આ સેક્સી સુપરસ્ટારની ફોટોએ સનસની મચાવી, જોતા જ રહી જશો

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી
શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે પલક તિવારી. રાજા ચૌધરીથી અલગ થયા પછી શ્વેતા તિવારીને દીકરીની કસ્ટડી મળી હતી.

શ્વેતા તિવારીની હમશકલ
પલક તેની માતા શ્વેતા તિવારીની હમશકલ છે. એક નજર તેના ફોટો પર પણ કરી જુઓ.

રાજા ચૌધરી અને પલક
બિગબોસ સીઝન દરમિયાન રાજા ચૌધરીએ તેની દીકરી પલકના નામ પર ઘણા આસું કાઢ્યા હતા.

દોસ્તી
શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલી અને દીકરી પલક વચ્ચે ખુબ જ સારી દોસ્તી છે.

ઘણા ફોટો પોસ્ટ
પલક તિવારી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરતી રહે છે.

પોતાની માતા જેવી
પલકે ખુબ જ પહેલા પોતાની માતા શ્વેતા તિવારીની જેમ જ મનોરંજન જગતમાં આવવાની ઈચ્છા જાહેર કરી દીધી હતી.