• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની તસવીરોએ તહેલકો મચાવ્યો

|

ઘણા લાંબા સમય પછી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની તસવીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે. પલક તિવારી વર્ષ 2018 દરમિયાન બોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર હતી. ફિલ્મની પસંદગી પણ થઇ ચુકી હતી. પરંતુ શ્વેતા તિવારીએ પોતાની દીકરી પલકને અભ્યાસ પર ફોકસ કરવા માટે કહ્યું.

જેને કારણે પલક તિવારીનો ડેબ્યુ અધૂરો રહી ગયો છે. એવી આશા રાખવામાં આવી રહી હતી કે પલક વર્ષના અંતમાં મોટા પરદે દેખાશે. હાલમાં પલક તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ છે. તે સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે.

આ વખતે પણ પલક તિવારીની એવી ફોટો વાયરલ થઇ રહી છે, જે તમને દીવાના બનાવી દેશે. આપને જણાવી દઈએ કે પલક તેના ડેબ્યુ પહેલા જ સુપરસ્ટારની લિસ્ટમાં જોડાઈ ચુકી છે.

સેક્સી સુપરસ્ટાર નેહા પોડસેની ફોટોએ આગ લગાવી, એકલામાં જુઓ

પલકની ફોટો સોશ્યિલ મીડિયા પર સનસની મચાવી રહી છે. હાલમાં તેને ફોટોશૂટ પણ કરાવ્યું છે. તેને જોઈને તમને વિશ્વાસ આવી જશે કે પલક તેની માં જેમ સુપરસ્ટાર બનવા માટે તૈયાર છે.

જુઓ પલક તિવારીની કેટલીક ફોટો જે તમને દીવાના બનાવશે..

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે પલક તિવારી. રાજા ચૌધરીથી અલગ થયા પછી શ્વેતા તિવારીને દીકરીની કસ્ટડી મળી હતી.

શ્વેતા તિવારીની હમશકલ

શ્વેતા તિવારીની હમશકલ

પલક તેની માતા શ્વેતા તિવારીની હમશકલ છે. એક નજર તેના ફોટો પર પણ કરી જુઓ.

રાજા ચૌધરી અને પલક

રાજા ચૌધરી અને પલક

બિગ બોસ સીઝન દરમિયાન રાજા ચૌધરીએ તેની દીકરી પલકના નામ પર ઘણા આસું કાઢ્યા હતા.

દોસ્તી

દોસ્તી

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલી અને દીકરી પલક વચ્ચે ખુબ જ સારી દોસ્તી છે.

ઘણા ફોટો પોસ્ટ

ઘણા ફોટો પોસ્ટ

પલક તિવારી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરતી રહે છે.

પોતાની માતા જેવી

પોતાની માતા જેવી

પલકે ખુબ જ પહેલા પોતાની માતા શ્વેતા તિવારીની જેમ જ મનોરંજન જગતમાં આવવાની ઈચ્છા જાહેર કરી દીધી હતી.

English summary
Shweta Tiwari daughter palak tiwari again goes bold
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X