India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગિન 6માં સુરભિ ચંદનાનો સૌથી સેક્સી લુક, 6 કલાક કર્યુ તાંડવ, Video જોઈ ફેન્સે કહ્યુ આગ લગાવી દીધી

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ એકતા કપૂરના શો નાગિન સિઝન 6ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ તો સ્પષ્ટ થઈ ગયુ છે કે બિગ બૉસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ શોમાં મુખ્ય નાગિન હશે. પરંતુ આ સાથે-સાથે એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં સુરભિ ચંદના તાંડવ કરતી દેખાઈ રહી છે. સુરભિ ચંદનાએ ખુદ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

સતત 6 કલાક તાંડવ ચાલતુ રહ્યુ

સતત 6 કલાક તાંડવ ચાલતુ રહ્યુ

ત્યારબાદ પર્લ વી પુરીની એન્ટ્રી થાય છે અને તે અંતમાં જમીન પર ઘૂંટણના સહારે બેસી જાય છે અને સુરભિ ચંદના તેના પર પગ રાખે છે. આ વીડિયો શેર કરીને સુરભિ ચંદનાએ કેપ્શનમાં લખ્યુ છે કે ગઈ સાંજે સતત 6 કલાક તાંડવ ચાલતુ રહ્યુ. આ ઘણુ મુશ્કેલ હતુ. જ્યારે તમારી સાથે આટલી સારી ટીમ હોય ત્યારે બસ થઈ જાય છે. આશા છે, તમને બધાને ગમશે.

સુરભિ ચંદનાનો વીડિયો

સુરભિ ચંદનાનો વીડિયો

સુરભિના આ વીડિયોને તેના ફેન્સ વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. સુરભિ ચંદનાએ આ પહેલા પણ એક વીડિયો શેર કર્યો હતો જ્યાં તે નાગિનના લુકમાં ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સુરભિ ચંદના પણ શોમાં એક ખાસ ભૂમિકામાં નાગિનની ભૂમિકામાં જોવા મળી શકે છે.

સુરભિ ચંદનાનો હૉટ લુક

સુરભિ ચંદનાનો હૉટ લુક

જો કે, ગ્લેમર મામલે સુરભિ ચંદનાનો કોઈ જવાબ નથી. તે ખૂબ જ ગ્લેમરસ દેખાય છે. સુરભિ ચંદનાએ પોતાના હૉટ લુકના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેનાથી તમે પોતાની નજર નહિ હટાવી શકો. સુરભિ ચંદના ઈશ્કબાજ બાદ ફેન્સ વચ્ચે ઘણી લોકપ્રિય છે.

સુરભિ ચંદનાની સ્ટાઈલ અને ગ્લેમર

સુરભિ ચંદનાની સ્ટાઈલ અને ગ્લેમર

સુરભિ ચંદના થોડા સમય પહેલા બિગ બૉસ 15માં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. શોમાં તેની એન્ટ્રી એક ટાસ્ક દરમિયાન થઈ હતી. સુરભિ ચંદનાના ઈન્સ્ટાગ્રામ પર તમે જોશો તો તે ઘણી બોલ્ડ અને બેબાક જોવા મળે છે.

સુરભિ ચંદનાની સ્ટાઈલ

સુરભિ ચંદનાની સ્ટાઈલ

સુરભિ ચંદનાની ગણતરી ટીવીની સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસમાં થાય છે. નાગિન 6માં છેવટે સુરભિ ચંદના શું રંગ લઈને આવશે એ તો શો શરુ થયા પછી જ ખબર પડશે.

English summary
Surbhi Chandna hot and bold video and photo viral for Naagin 6 Tv show, watch Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X