• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા સાથે ગંદી હરકત, અશ્લીલ તસવીરો, ચોંકાવનાર અહેવાલ!

By Staff
|

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીને આખરે કોણ નથી જાણતા. આ શોથી મુનમુન દત્તાને લોકપ્રિય બનાવી દીધી છે. દરેક ઘરમાં હવે તેમને બબીતા જીના નામથી ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. પોતાની તસવીરો શેર કરવાની સાથે જ તે કેટલાય મુદ્દા પર પોતાનું મંતવ્ય આપતા પણ પાછળ નથી હટતી. આ કારણે જ તે કેટલીયવાર ટ્રોલિંગનો શિકાર પણ બને છે. એક વેબસાઈટ સાથે વાતચીતમાં મુનમુને પોતાની સાથે બનેલ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. મુનમુને જણાવ્યું કે સ્ટૉકર્સ અને ટ્રોલર્સથી તે દૂર રહે છે. કહ્યું કે હું મારી પ્રોફાઈલ પર લોકોને કોમેન્ટ નથી કરવા દેતી. કેટલાયવાર તો હું કોમેન્ટ સેક્શન બંધ કરી દઉં છું. કેટલીયવાર નેગિટિવ કોમેન્ટ કરનાર લોકોને હું બ્લોક કરી દઉં છું. હું નફરત કરનાર લોકોને ફોલોઅર નહી રાખું. મુનમુન આગળ જણાવે છે કે તેને હંમેશા અશ્લીલ મેસેજ અને ફોટોશોપ્ડ તસવીરો મળે છે.

બબીતા સાથે ગંદી હરકત

બબીતા સાથે ગંદી હરકત

આ હાલાતમાં તે કોઈપણ પરેશાની વિના સીધી જ પોલીસની મદદ લે છે. જણાવી દઈએ કે ટીવી સ્ટાર્સને આવા પ્રકારની તકલીફનો કેટલીયવાર સામનો કરવો પડે છે. ટીવીની કેટલીય એવી સ્ટાર્સ છે જે ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂકી છે.

અનીતા હસનંદાની

અનીતા હસનંદાની

અનિતા પણ યે મોહબ્બતેં મેં પોતાની ઉંમરથી બે ગણી માનો કેરેક્ટર નિભાવી રહી છે અને તેની તસવીરો વાયરલ થઈ હતી. તેને પણ ટ્રોલ કરવામાં આવી હતી.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંદરને પોતાની બોલ્ડ તસવીરો શેર કરવા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી. તેણે બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી.

પલક તિવારી

પલક તિવારી

ફેમસ ટીવી સ્ટાર અને બિગ બૉસ 4ની વિનર રહી ચૂકેલ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી જે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે, તેણે પણ હાલમાં જ પોતાની એક ફોટોને લઈ ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું હતું. લોકોએ કહ્યું કે શું તમે લિપ સર્જરી કરાવી છે.

સૃતિ ઝા

સૃતિ ઝા

સૃતિ ઝા ટીવી શો કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાની ભૂમિકા નિભાવે છે. તેની આ તસવીર ભારે વાયરલ થઈ હતી.

રૂબીના દિલાયક

રૂબીના દિલાયક

છોટી બહૂ અને અસ્તિત્વ કે એહસાસ જેવા સીરિયલ્સથી નામ કમાનાર મશહૂર એક્ટ્રેસ રૂબીના દિલાયકને એ સમયે પોતાના ફોલોઅર્સના વિરોધનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે સોશિયલ મીડિયા પર બિકિનીમાં તસવીર શેર કરી.

નિયા શર્મા

નિયા શર્મા

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પહેલા થોડા સમયથી લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તે પોતાની લિપસ્ટિકને પગલો સોશિયલ મીડિયામાં યૂઝર્સનો નિશાન બની હતી.

હિના ખાન

હિના ખાન

હિના ખાને આ તસવીરો શેર કરી છે અને તેમને એક યૂઝરે લખ્યું, અરે હિના, મત કર યે હાન્સ, રમજન ચલ રહા હૈ. એટલું જ નહિ મુસ્લિ હોવા અને વીડિયોને લઈ હિનાને પણ ફટકાર મળી.

એક સાથે બિકીનીમાં પ્રેરણા અને કોમોલિકાએ પાણીમાં આગ લગાવી

English summary
Taarak Mehta Ka ooltah chahshmah babita ji Munmun dutta trolls badly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more