
બ્લુ બિકિનીમાં ધમાલ મચાવી રહી છે તારક મહેતાની બબીતાજી
મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તા હાલમાં પોતાના હૉટ ફોટાઓના કારણે ચર્ચામાં છે. આ આખા શોમાં મુનમુન દત્તા પોતાની સ્ટાઈલ અને ગ્લેમરનો રંગ ભર્યો છે. પરંતુ શું તમને ખબર છે કે મુનમુન દત્તા અસલ જિંદગીમાં પણ ઘણી સ્ટાઈલિશ છે અને પોતાના હૉટ લુક માટે ઓળખાય છે.

હૉટ ફોટા
મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવા ઘણા હૉટ ફોટા શેર કર્યા છે કે જે અત્યારે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. મુનમુનના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.

જૂનો ફોટો ચર્ચામાં
હાલમાં તેનો એક જૂનો ફોટો ચર્ચામાં છે. જ્યાં બબીતાજી બિકિનીમાં ખૂબ હૉટ લાગી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મુનમુન દત્તાનો આ ફોટો વર્ષ 2014નો છે. જ્યાં તે પાણી વચ્ચે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં બ્લૂ બિકિનીમાં જોવા મળી રહી છે.

ગ્લેમરસ અંદાજ
તમે ખુદ જોઈ શકો છો કે આ જૂના ફોટામાં મુનમુન દત્તા કેટલી ગ્લેમરસ દેખાઈ રહી છે. મુનમુન દત્તાએ આમ તો ઘણી બોલ્ડ ફિલ્મો કરી છે પરંતુ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાથી ઓળખ મળી છે.
Video: તારક મહેતાની સોનૂએ 'હાય ગરમી' ગીત સાથે કર્યો હૉટ ડાંસ