• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીએ શેર કરી એવી તસવીર કે ફેન્સ બોલ્યા..

By Staff
|

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોનું પસંદ બની ગયું છે. આ શોનો દરેક કેરેક્ટર દરેક ઘરમાં લોકપ્રિય છે. કૉમેડીની સાથે તારક મેહતામાં ખૂબસૂરતી અને ગ્લેમરનો તડકો લગાવતા એક કેરેક્ટર હંમેશા જોવા મળી રહે છે. અમે વાત કરી રહ્યા છીએ બબીતા જીની. બબીતા જીને કોણ નથી જાણતું. આ શોએ મુનમુન દતતાને લોકપ્રિય બનાવી દીધી છે. દરેક ઘરમાં હવે તેમને બબીતા જીના નામથી ઓળખવામાં આવે છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

મુનમુન દત્તાએ શેર કરી તસવીર

મુનમુન દત્તાએ શેર કરી તસવીર

પોતાની તસવીરો શેર કરવાની સાથે કેટલાય મુદ્દા પર પોતાની સલાહ પણ આપવાથી પાછળ નથી હટતી. આ કારણે કેટલીયવાર તેણે ટ્રોલિંગનો શિકાર પણ થવું પડે છે. પરંતુ આ વખતે કનટ્રોવર્સીથી દૂર તેમની આ સુંદર તસવીર પર ફેન્સ કોમેન્ટ આપી રહ્યા છે. કોઈ તેમની સુંદરતાના વખાણ કરી રહ્યા છે તો કોઈ આંખો અને સ્માઈલના વખાણ કરી રહ્યા છે.

લાજવાબ લાગી રહી છે

લાજવાબ લાગી રહી છે

અસલી જિંદગીમાં પણ મુનમુન ભારે સ્ટાઈલિશ રહેવું પસંદ કરે છે. એટલું જ નહિ તે ઈન્ડસ્ટ્રી અને દેશ સાથે જોડાયેલ દરેક વિષય પર પોતાનું મતવ્ય આપે છે. તમે જાણીને ચોંકી જશો કે મુનમુને કેટલીયવાર પોતાની તસવીરોને ટ્રોલ પણ થવું પડ્યું છે. આ કારણે તે પોલીસ ફરિયાદ પણ કરી ચૂકી છે.

ભારે સ્ટાઈલિશ

મુનમુન દત્તા રિયલ લાઈફમાં ભારે સ્ટાઈલિશ છે. ઈન્સ્ટાગ્રામ પર તમે આ સ્પષ્ટ જોઈ શકો છો.

13 લાખથી વધુ

13 લાખથી વધુ

જણાવી દઈએ કે મુનમુન દત્તાને ઈન્સ્ટાગ્રામ પર 13 લાખથી પણ વધુ યૂઝર્સ ફોલો કરે છે.

મી ટાઈમમાં દિલચસ્પી

મી ટાઈમમાં દિલચસ્પી

મુનમુનને રખડવાનો ભારે શોક છે. જ્યારે મોકો મળે ત્યારે તે બહાર નિકળી જાય છે. મી ટાઈમ તેનું ફેવરીટ કામ છે.

બિલકુલ આવી

બિલકુલ આવી

શોમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળતી મુનમુન રિયલ લાઈફમાં પણ આવી જ છે.

સારી રીતે

સારી રીતે

મુનમુન દત્તાનું માનવું છે કે જો ક્યારેય કોઈ ફોલોઅ નેગેટિવ અને ફાલતૂ કોમેન્ટ કરે છે તો હું તેને ત્યાં જ યોગ્ય રીતે સમજાવી દઉં છું.

તો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ? ચોંકાવનારા નામ

પાછલા 11 વર્ષથી

પાછલા 11 વર્ષથી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સાથે પાછલા 11 વર્ષથી મુનમુન દત્તા જોડાયેલ છે.

Birthday: 44 વર્ષની ઉંમરે આટલી હૉટ, જુઓ શિલ્પા શેટ્ટીની 10 સુપર સેક્સી તસવીરો

વેકેશન દરમિયાન

વેકેશન દરમિયાન

આ તસવીરમાં તે વેકેશન દરમિયાન મડ પૈક લગાવતી જોવા મળી રહી છે.

English summary
tarak mehta ka oolta chasma fame babita ji shared gorgeous pic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X