Bigg Boss 14: નિક્કી તંબોલીએ લીધો મસાજ, એજાજ સાથે ભિડાઈ જાસ્મીન ભસીન, જુઓ Video
મુંબઈઃ બિગ બૉસમાં બીજા વીકનુ પહેલુ ટાસ્ક મળી ચૂક્યુ છે. જ્યાં પોતાને બચાવવા માટે ફરીથી એક ટાસ્ક આપવામાં આવ્યુ છે જેને બધાએ ટીમમાં રમવાનુ છે. બે ટીમ સાથે હોવાથી ઘરમાં ખૂબ જ હોબાળો થતો દેખાશે. પોતાની ટીમને બચાવવા માટે બંને ટીમ એકબીજા સામે મારામારી પર ઉતરી આવે છે.

જાસ્મિન ભસીન અને અનુભવ શુક્લાનો આરોપ
નિક્કી તંબોલીને સંચાલક બનાવવામાં આવી છે. એવામાં જાસ્મિન ભસીન અને અનુભવ શુક્લા એ આરોપ લગાવે છે કે નિક્કી તટસ્થ રીતે સંચાલન નથી કરી રહી. આ ટાસ્ક સંપૂર્ણપણે પોતાને ઈમ્યુનિટી તરફ લઈ જવા માટે છે. બીજી તરફ ઘરના સીનિયર્સની જેમ બધી સુવિધાઓનો લાભ ઉઠાવતી દેખાશે નિક્કી તંબોલી.
|
નિક્કી તંબોલી લઈ રહી છે મસાજની મઝા
બિગ બૉસના અપકમિંગ એપિસોડના પ્રોમોમાં નિક્કી તંબોલી મસાજની મઝા લઈ રહી છે. પ્રોમોમાં નિક્કી, મસાજ ચેર પર બેઠી છે અને જાન તેને મસાજ આપે છે. જાન કુમારના મસાજની પ્રશંસા નિક્કી આ પ્રોમોમાં કરતી દેખાઈ રહી છે. આ સાથે ઘરમાં એક સંબંધ દોસ્તી તરફ આગળ વધી રહ્યો છે તે છે પવિત્ર પુનિયા અને એજાજ ખાનનો.
|
ટાસ્ક જીતવાની કોશિશ
આજના ઈમ્યુનિટી ટાસ્ક દરમિયાન પણ એજાજ ખાન પૂરી મહેનત સાથે ટાસ્કને જીતવાનો દરેક સંભવ કોશિશ કરે છે. ચાલો તમને જણાવીએ આ બંને પ્રોમો, જે આજના એપિસોડના પ્રીવ્યુ છે.
Kya dheere dheere badh rahi hai #PavitraPunia ki feelings for @KhanEijaz?
— COLORS (@ColorsTV) October 13, 2020
Drop a ❤️ if you want to see more of this jodi!
Watch #BiggBoss tonight at 10:30 PM.
Catch it before TV on @vootselect@BeingSalmanKhan #BiggBoss2020 #BB14 #BiggBoss14 pic.twitter.com/34rADpeQca
લગ્ન બાદ પૂનમ પાંડે પાછી આવી સોશિયલ મીડિયા પર, પોસ્ટ કર્યો હૉટ Video