• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019માં નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાણી આ ફિલ્મ અને વેબ સીરિઝ

By Staff
|

વર્ષ 2019 ફિલ્મો અને વેબ સીરિઝના મામલે ઘણું શાનદાર રહ્યું. એકથી બઢકર એક કેરેક્ટર અને કહાનીઓ સામે રાખવામાં આવી જેને દર્શકોએ બહુ વખાણ્યા. સેક્રેડ ગેમ્સ 2 નો ઈંતેજાર હોય કે પછી દિલ્હી ક્રાઈમ, ટાઈપરાઈટર જેવી વાર્તાઓ... નેટફ્લિક્સે લોકોને બાંધીને રાખ્યા. ગૂગલ બાદ હવે નેટફ્લિક્સે પણ વર્ષ 2019ની ભારતમાં સૌથી વધુ પૉપ્યુલર વેબ સીરિઝ અને ફિલ્મોની યાદી જાહેર કરી છે.

ચર્ચિત વેબ સીરિઝ

ચર્ચિત વેબ સીરિઝ

આ વર્ષ ભારતમાં સૌથી વધુ ચર્ચિત વેબ સીરિઝ રહી સેક્રેડ ગેમ્સ સીઝન 2, જ્યારે નેટફ્લિક્સ પર સૌથી વધુ વખત જોવામાં આવનાર ફિલ્મ રહી શાહિદ કપૂર-કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહ. જે ઘણી વિવાદિત પણ રહી હતી.

અહીં જુઓ યાદી

અહીં જુઓ યાદી

ભારતમાં સૌથી વધુ પૉપ્યુલર ટૉપ 10 ફિલ્મોની યાદીમાં સામેલ છે- કબીર સિંહ, આર્ટિકલ 15, ડ્રાઈવ, બદલા, હાઉસ અરેસ્ટ, 6 અંડરગ્રાઉન્ડ, ચૉપસ્ટિક્સ, બાજાર, લુકા છુપી, રોમિયો અકબર વાલ્ટર...

ટૉપ સીરિઝ

ટૉપ સીરિઝ

ભારતમાં સૌથી પૉપ્યુલર ટૉપ 10 વેબ સીરિઝની યાદીમાં સામેલ છે- સેક્રેડ ગેમ્સ 2, બાર્ડ ઑફ બ્લડ, દિલ્હી ક્રાઈમ, સેક્સ એજ્યુકેશન, લીલા, સ્ટ્રેન્જર થિંગ્સ 3, ટાઈપરાઈટર, લિટિલ થિંગ્સ 3, ધી વિચર, ધી સ્પાઈ- લિમિટેડ સીરિઝ...

આ વર્ષે વિદેશી સીરિઝની પણ બોલબાલા રહી છે. સ્ટ્રેન્જર થિંગ્સ, સેક્સ એજ્યુકેશન જેવી સીરિઝ દુનિયાભરમાં પૉપ્યુલર રહી, ભારતમાં પણ ભારે જોવામાં આવી છે.

Video નવા વર્ષનો તહેલકો, નોરા ફતેહીએ સાકી સાકી પર ફરી ધમાલ મચાવી

English summary
list of top 10 web series that has been watched in 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X