રિલઝ પહેલા Sacred Games 2ની બોલ્ડ સ્ટાર સુરવીન ચાવલાએ ફ્લૉન્ કરી સ્લિમ બૉડી
સેક્રેડ ગેમ્સ 2માં સુરવીન ચાવલા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળનાર છે. જણાવી દઈએ કે સુરવીન ચાવલાએ 15 એફ્રિલે દીકરીને જન્મ આપ્યો છે. મા બન્યા બાદ ફરી એકવાર સુરવીન ચાવલા પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે. જેનું પરિણામ તેની આ લેટેસ્ટ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. 1 ઓગસ્ટે સુરવીને ખાસ લોકો સાથે પોતાનો જન્મ દિવસ મનાવ્યો. તે 35 વર્ષી થઈ ગઈ છે. સુરવીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે તેજીથી જોવાઈ રહી છે. તસવીરોમાં સુરવીન પુલમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સેક્રેડ ગેમ્સમાં સુરવીનનો કેરેક્ટર બોલ્ડ અને દિલચસ્પ દેખાશે.

ખાસ પ્રોજેક્ટ
મા બન્યા બાદ સુરવીનનો આ પહેલો પ્રોજેક્ટ છે. સુરવીને પોતાની દીકરીનું નામ ઈવા રાખ્યું છે કેટલાક દિસ પહેલા સુરવીને પોતાની દીકરી સાથેની ફોટો શેર કરી છે. સુરવીને જુલાઈ 2015માં અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યાં હતાં.
|
સિક્રેટ લગ્ન
તેમણે સીક્રેટ રીતે આ લગ્ન કર્યાં. જેનો ખલાસો તેમણે 2017માં કર્યો. પોતાના આ નવા ફોટોશૂટમાં સુરવીન ભારે ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરોને તેજીથી જોવામાં આવી રહી છે.
|
અહીં જુઓ તસવીરો
સુરવીન ચાવલાની હૉટ તસવીરો અહીં જુઓ..

સ્લિમ બૉડી
આ કેહવામાં કંઈ વાંધો નહિ કે સુરવીન પોતાની લેટેસ્ટ તસવીરોમાં ભારે સ્લિમ દેખાઈ રહી છે.

પલમાં મસ્તી કરતી
આ તસવીરમાં સુરવીન ચાવલા પૂલમાં મસ્તી કરતાં પોઝ આપી રહી છે. તે બહુ ગ્લેમરસ દેખાઈ રહી છે.

મા બનતા પહેલા
મા બનતા પહેલા સુરવીને આ તસવીર શેર કરી હતી, જેને તેજીથી જોવામાં આવી રહી છે.

આ ગ્લેમરસ લુક
ગ્લેમરસના મામલે સુરવીન કોઈનાથી પણ કમ નથી. તેનો આ ગ્લેમરસ લુક તેના ચાહનારાઓને બહુ પસંદ આવી રહ્યો છે.

જોજોનું કેરેક્ટર
સુરવીન ચાવલાના કેરેક્ટ જોજોને સેક્રેડ ગેમ્સ સીઝન 1ના શરૂઆતી સીન્સમાં દેખાડવામાં આવ્યો હતો. જોજોને ગાયતોંડે તરફથી ગોલી મારી દેવામાં આવી હતી.

આ વખતે કેરેક્ટર
ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આ વખતે તેનો રોલ વેબ સીરિઝમાં વધુ એક ટ્વિસ્ટ લઈને આવી શકે છે.

લાંબા સમયથી ઈંતેજાર
નેટફ્લિક્સની બહુચર્ચિત વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ 2 આગામી 15મી ઓગસ્ટે રિલીઝ થશે. જેનો ફેન્સ લાંબા સમયથી ઈંતેજાર કરી રહ્યા છે.
Article 370 હટવા પર આ એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહ્યું લગ્ન કરતાં જ કાશ્મીર છીનવાઈ ગયું હતું