For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

દિલ્હીના કોમ્પ્લેક્સમાં આગ

દિલ્હીના કોમ્પ્લેક્સમાં આગ

સાઉથ દિલ્હીમાં આવેલા એક કોમર્સિયલ કોમ્પલેક્સમાં આગ લાગી હતી જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો આવી પહોંચ્યા હતા.

અમેરિકામાં વિવાદીત લખાણ

અમેરિકામાં વિવાદીત લખાણ

અમેરિકામાં મંદિરની દિવાલ પર સાથીયા સાથે એવું લખવામાં આવ્યું કે 'મુસ્લિમ ગેટ આઉટ'.

મુસાફરોનો આબાદ બચાવ

મુસાફરોનો આબાદ બચાવ

કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન થકી મુસાફરોને બચાવાયા. તેઓ મુંબઇ નજીક બોટમાં કરી રહ્યા હતા મુસાફરી.

અલ્હાબાદમાં હૃદય દ્રાવક ઘટના

અલ્હાબાદમાં હૃદય દ્રાવક ઘટના

અલ્હાબાદમાં મહાશિવરાત્રિ દરમિયાન 'શિવ ભરત' વિધિ દરમિયાન એક ભક્તના કપડામાં આગ લાગી ગઇ હતી, જેને લોકોએ બચાવી લીધો હતો.

આંતરરાષ્ટ્રિય એરો ઇન્ડિયા 2015

આંતરરાષ્ટ્રિય એરો ઇન્ડિયા 2015

આજે બેંગલુરુમાં દસમા આંતરરાષ્ટ્રિય એરો ઇન્ડિયા 2015 શોનું આયોજન કરાયું છે.

આંતરરાષ્ટ્રિય એરો ઇન્ડિયા 2015 શો

આંતરરાષ્ટ્રિય એરો ઇન્ડિયા 2015 શો

આજે બેંગલુરુમાં દસમા આંતરરાષ્ટ્રિય એરો ઇન્ડિયા 2015 શોનું આયોજન કરાયું છે.

એરો ઇન્ડિયા 2015ના ઉદઘાટન સમયે રક્ષામંત્રી

એરો ઇન્ડિયા 2015ના ઉદઘાટન સમયે રક્ષામંત્રી

એરો ઇન્ડિયા 2015ના ઉદઘાટન સમયે રક્ષામંત્રીએ મુલાકાત લીધી હતી.

યૂકેના એરોબેટીક

યૂકેના એરોબેટીક

એરો ઇન્ડિયા 2015માંયૂકેના એરોબેટીકે પોતાનું કરતબ બતાવ્યું હતું.

આઇસ ક્રિમ વેચતી કરીના

આઇસ ક્રિમ વેચતી કરીના

અભિનેત્રી કરીના કપૂર ખાને મઘનુમ આઇસ ક્રીમ લોન્ચ કરી હતી.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જનતા દરબાર ખાતે તેમના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે બીએમડબલ્યુ આઇ8નું લોંચિંગ કર્યું હતું.

English summary
18 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X