For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

23 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

સ્વાઇન ફ્લુ સામે લડત

સ્વાઇન ફ્લુ સામે લડત

બે બાળકો સ્વાઇન ફ્લુથી બચવા માટે માસ્ક પહેરીને જીઆઇજીમાં જઇ રહ્યા છે.

ઓસ્કાર 2015

ઓસ્કાર 2015માં બર્ડમેન

ઓસ્કાર 2015

બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જુલીયન મૂરેને મળ્યો.

વાનરોને ભોજન

વાનરોને ભોજન

દિલ્હીમાં એક વ્યક્તિ વાનરોને ખાવાનું આપી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય વિંટેજ કાર રેલી

આંતરરાષ્ટ્રીય વિંટેજ કાર રેલી

ગુરગાવમાંઆંતરરાષ્ટ્રીય વિંટેજ કાર રેલી અને ઓટો શો

રાફેલ ફાઇટર પ્લેન સ્ટાફે તેમની કેપ અને બેગ આપી

રાફેલ ફાઇટર પ્લેન સ્ટાફે તેમની કેપ અને બેગ આપી

રાફેલ ફાઇટર પ્લેન સ્ટાફે તેમની કેપ અને બેગ આપતા ગયા હતા.

New Delhi

New Delhi

President Pranab Mukherjee leaves for Parliament to address joint session of both houses on the first day of budget session in New Delhi

ડીજી વણઝારા મુંબઇમાં

ડીજી વણઝારા મુંબઇમાં

મુંબઇની સેસન્સ કોર્ટમાં ગુજરાતના પૂર્વ આઇપીએસ ઓફિસર ડીજી વણઝારા મુંબઇ આવી પહોંચ્યા હતા.

દિલ્હી વિધાનસભા

દિલ્હી વિધાનસભાની શરૂઆત.

જયલલિતાના સમર્થકો

જયલલિતાના સમર્થકો

અક્ષય કુમાર

અક્ષય કુમારે શૂટિંગની શરૂઆત કરી.

બજેટ સત્રનું સોઇન્ટ સેસન્સ

બજેટ સત્રનું સોઇન્ટ સેસન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું હતું. આજે તેઓ બજેટ સત્રના જોઇન્ટ સેસન્સને સંબોધવા આવ્યા હતા.

સંસદમાં વડાપ્રધાન અને તેમના મંત્રી

સંસદમાં વડાપ્રધાન અને તેમના મંત્રી

સંસદમાં પ્રણવ મુખર્જીએ બંને ગૃહોને સંબોધન કર્યું હતું, તે દરમિયાન વડાપ્રધાન અને તેમના મંત્રીઓએ હાજરી આપી હતી.

વિપક્ષી નેતાઓની હાજરી

વિપક્ષી નેતાઓની હાજરી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ સંસદમાં હાજરી આપી હતી.

મોદી સરકાર સામે અણ્ણાનું આંદોલન

મોદી સરકાર સામે અણ્ણાનું આંદોલન

મોદી સરકાર સામે અણ્ણાનું આંદોલન ચાલુ. તેઓ ભૂમિ અધિગ્રણહ બીલ અને અન્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આંદોલન ચલાવી રહ્યા છે.

English summary
23 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X