• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો: 15 ઓગસ્ટે ભારત સિવાય, કયા દેશો સ્વતંત્રતા દિવસ ઉજવે છે?

|

આજે ભારતને સ્વતંત્ર થયાને 69 વર્ષ થઇ ગયા. ત્યારે ચારે બાજુ સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. પણ શું તમને ખબર છે ભારતની જેમ જ વિશ્વના કેટલાક અન્ય દેશો પણ આ દિવસે તેમના સ્વતંત્રતા દિવસની ખૂબજ ધામધૂમથી ઉજવી રહ્યા છે. તેમને પણ ભારતની જેમ આ જ દિવસે આઝાદી મળી હતી. અને તેમના માટે પણ આ દિવસ ભારતીયો જેટલો જ મહત્વપૂર્ણ અને ખાસ છે.

3 જૂને 1947ના રોજ લોર્ડ માઉન્ટબેટને પોતાના પ્લાનમાં ભારતની આઝાદીની તારીખ તરીકે 15 ઓગસ્ટ 1947ને પસંદ કરી હતી. જો કે ભારત અને પાકિસ્તાનનો જ્યારે બટવારો કરવામાં આવ્યો ત્યારે ભારતના 5 લાખ અને પાકિસ્તાનના 2 લાખ લોકોની મોત થઇ હતી.

ત્યારે આપણી આ મહામૂલી આઝાદી આપણને જેટલી વાલી છે તેવી જ રીતે વિશ્વના આ દેશોમાં પણ તેમની સ્વતંત્રતાનો દિવસ ખૂબ જ ઉલ્લાસ અને ઉંમગથી ઉજવાય છે. ત્યારે આ કયા દેશો છે તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

{photo-feature}

English summary
Here are the list of the countries other than India which got freedom on 15 August? Lets check out some historical facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X