For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપાલમાં પલ્લી દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત

|
Google Oneindia Gujarati News

gandhinagar
ગાંધીનગર, 25 ઑક્ટોબરઃગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઉભરેલા ભક્તોમાં અફરાતફરી મચતા એક મહિલાનું મોત નિપજ્યું છે જયારે પાંચ લોકોને ઇજા પહોંચી હોવાનું વરિષ્ઠ પોલી અધિકારીએ જણાવ્યું છે.

ગાંધીનગરના એસપી શરદ સિંઘલે કહ્યું છે, '' રૂપાલમાં વર્ધ્યવાની માતાની પલ્લીનો કાર્યક્રમ હર સાલ યોજાય છે, પરંતુ આ વર્ષે કાર્યક્રમ દરવર્ષ કરતા એક કલાક મોટો હતો. આ તકે હજારો ભાવિકો ઉમટ્યા હતા. તે વેળાએ આ દુર્ઘટના ઘટી હતી.''

તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં 54 વર્ષિય અલકા ભટ્ટનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજા થવા પામી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

નવારત્રીના નવમા નરોતે દરવર્ષે રૂપાલ ગામે વર્ધ્યવાની માતાની પલ્લલીનું આયોજન કરવામાં આવે છે. જે અર્ધરાત્રીએ શરૂ થાય છે અને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજે 12 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ ભાગ લેતા હોય છે.

English summary
A woman was killed and five others were injured when they fell amid a heavy rush of pilgrims during a religious procession at Rupal village in the district early today, a senior police official said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X