For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડધો પાક નિષ્ફળ જતા હાફુસ થશે મોંધી કમોસમી વરસાદ અને અનુકૂળ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

બોર્ડની પરીક્ષા શરૂ

બોર્ડની પરીક્ષા શરૂ

આજથી ધો 10 અને ધો 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ. સમગ્ર રાજ્યના 18.81 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અનેક કેન્દ્રોમાં મૂકાયા સીસીટીવી કેમરા. ગુજરાત શિક્ષણ બોર્ડે કર્યો ચાંપતો બંદોબસ્ત.

મહાકાય કન્ટેનરે ચકદી કાર, ડ્રાઇવરનો આબાદ બચાવ

અમદાવાદ શહેરના એસ.જી હાઇવે પર આજે સવારે એક મહાકાય કન્ટેનર કાબુ ધુમાવતા ઢળી પડ્યું. જેનાથી પાસે ઊભેલી કાર ચકદાઇ ગઇ. આ ભયંકર અકસ્માતમાં કારના કચ્ચરધાણ થઇ ગયા પણ કાર ચાલક 41 વર્ષીય રાજુભાઇ પટેલ આબાદ રીતે બચી ગયા. તેમની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જુઓ આ ભયંકર અકસ્માતનો વિડિયો.

ગાંધીધામમાં વુદ્ધ જોડે થઇ નવ લાખની ઠગાઇ

ગાંધીધામમાં વુદ્ધ જોડે થઇ નવ લાખની ઠગાઇ

અનાથ આશ્રમના નામે ફાળો ઉધરાવતા બે વ્યક્તિઓએ વુદ્ધને સસ્તામાં સોનું આપવાની લાલચે 9 લાખની ઠગાઇ કરી. સસ્તા સોનાના નામે એફસીઆઇ કોલોનીમાં રહેતા નરસીંગરામ ચૌહાણને ઠગો બે નકલી સોનાના હાર પકડાઇ ગયા ને તેમની પાસે 9 લાખ રૂપિયા ઉઠાઇ ગયા.

અડધો પાક નિષ્ફળ જતા હાફુસ થશે મોંધી

અડધો પાક નિષ્ફળ જતા હાફુસ થશે મોંધી

વાતાવરણ ના મળવા લીધે આ વખતે વલસાડી હાફુસ કેરીનો 50 થી 60 ટકા પાક નિષ્ફળ જવાની ધારણા છે. ત્યારે કેરીના ખેડૂતોનું તો એજ કહેવું છે કે ફાયદો ના થાય પણ વળતર મળી જાય તોય સારું.

સુરતમાં હીરાના વેપારીનું 16 કરોડનું ઉઠમણું

સુરતમાં હીરાના વેપારીનું 16 કરોડનું ઉઠમણું

મહિધરપુરા હીરા બજારમાં બે દિવસથી લાપત્તા વેપારીના કારણે લેણદારોને જોરદારનો ફટકો પડ્યો છે. રફ અને સિંગલની ખરીદી કરતા આ વેપારીનો ફોન અને ત્રણેય ઓફિસો બંધ રહેતા બજારમાં ચર્ચા ઉપડી છે. જો શંકા સાચી ઠરી તો લેણદારોની 16 કરોડની રકમ સલવાઇ જવાની ભીતી છે.

English summary
12 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X