For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી કરાયા પદભષ્ટ્ર

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી કરાયા પદભષ્ટ્ર

દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી કરાયા પદભષ્ટ્ર

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધના ચેરમેન, વિપુલ ચૌધરી સામે 1200 કરોડના ભષ્ટ્રાચાર અંગે સુનવણી કરવામાં આવી છે. જે મુજબ તેમને ચેરમેન પદેથી દૂર કરી, 3 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વધુમાં વિપુલ ચૌધરી સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે.

દરિયાપુરની નામચીન લેડી ડ્રગ ડિલર પકડાઇ

દરિયાપુરની નામચીન લેડી ડ્રગ ડિલર પકડાઇ

અમદાવાદની એલીસબ્રીજ પોલીસે દરિયાપુરની લેડી ડ્રગ ડીલર જેતુનબીબી બલોચની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધી છે. ગત નવેમ્બરમાં જેતુનબીબીના બે ડિલિવરીમેન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયા હતા.

સોલર પ્લેન

સોલર પ્લેન

સોલર ઇમ્પલ્સ-2ને અમદાવાદના ગુજસેલ ખાતે જાહેરજનતા માટે ખુલ્લુ મૂકાતા 10 હજારથી વધુ લોકો આ પ્લેનને જોવા ઉમટી પડ્યા હતા. જો કે બે બે કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ માત્ર થોડી સેકન્ડ જ પ્લેન જોવા મળતા લોકોને ભારે નીરાશ થઇ હતી. વધુમાં વીઆઇપીને સરળતાથી એન્ટ્રી મળતા

રાજકોટમાં શિક્ષણ બોર્ડના છબરડા

રાજકોટમાં શિક્ષણ બોર્ડના છબરડા

રાજકોટની પાંચ સ્કુલોએ ધો-12ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઇતિહાસ વિષયના બદલે કૃષિ વિષયનું પેપર આપતા હોહાપો થઇ ગયો. પ્રશ્નપેપર કોડમાં ઇતિહાસ લખ્યું હતું પણ તેમાંથી કૃષિનું પ્રશ્નપેપર નીળતા ભાગદોડ થઇ ગઇ. છેવટે ઝેરોક્ષ કોપી આપી અને સમય લંબાઇ પરીક્ષા લેવાઇ.

English summary
14 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X