For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન દ્વારા ત્રણ ભારતીય બોટનું અપહરણ કરાયું

ગુજરાતની ત્રણ બોટ અને 18 માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા બનાવવામાં આવ્યા બંધક. વધુ વાંચો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

પોરબંદરઃ અરબી સમુદ્રમાં પાકીસ્તાન મરીન સિક્યોરીટી ત્રાટકી હતી. પાકિસ્તાન મરીન્સે ભારતીય જળસીમામાંથી ત્રણ ભારતીય બોટ અને 18 જેટલા માછીમારોની ઉઠાતંરી કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર પાકિસ્તાન મરીન ભારતીય જળસીમામાં આવીને ભારતીય માછીમારોનું અપહરણ કરી ચૂકી છે. તેવામાં આ વધુ એક ઘટના બની છે.

pakistani marine

નોંધનીય છે કે સૌરાષ્ટ્રની 3 ફીશીંગ બોટ અને 18 જેટલા માછીમારોને બંધક બનાવતા, માછીમારોએ કોસ્ટગાર્ડની મદદ માંગી છે. ત્યારે ચિંતાની વાત એ છે કે હજુ પણ વધુ બોટોને બંદક બનાવવાનો સીલસીલો પાકિસ્તાન દ્વારા આ રીતે યથાવત રાખવામાં આવ્યો છે. આ પહેલા પણ અનેક વાર ગુજરાતની દરિકા કિનારેથી પાકિસ્તાન દ્વારા ગુજરાતી માછીમારોને બંધક બનાવવામાં આવ્યા છે. જ્યારે જ્યારે ભારતીય કોસ્ટગાર્ડ કોઇ પાકિસ્તાનની બોટ પકડી જાય છે ત્યારે મોટા ભાગે પાકિસ્તાન તરફથી આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે તેવું મનાઇ રહ્યું છે.

English summary
3 Gujarat boat and 18 fishermen abducted by Pakistan Marines. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X