For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના જૂનાગઢમાં ભારે વરસાદનો કહેર, ધસી પડ્યો 30 વર્ષ જૂનો પુલ

ગુજરાતના જૂનાગઢમાં સોમવારે ભારે વરસાદના કારણે એક પુલ ધસી પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના જૂનાગઢમાં સોમવારે ભારે વરસાદના કારણે એક પુલ ધસી પડ્યો છે. જેના અમુક ફોટા સમાચાર એજન્સી એએનઆઈએ શેર કરી છે. આ ઘટનાના અમુક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેમાં લગભગ 12 લોકોને એક ખૂણા પર ઉભેલા જોઈ શકાય છે. અમુક રિપોર્ટ્સમાં એવુ કહેવામાં આવી રહ્યુ છે કે બામણસા ગામમાં સાબલી નદી પર બનેલો આ પુલ લગભગ 30 વર્ષ જૂનો હતો.

ગ્રામજનો કરતા હતા પુલનો ઉપયોગ

ગ્રામજનો કરતા હતા પુલનો ઉપયોગ

ગ્રામજનો એક સ્થળેથી બીજે જવા માટે આ પુલનો ઉપયોગ કરતા હતા. એવામાં પુલ ધસી પડવાથી તેમના માટે મોટી સમસ્યા થઈ ગઈ છે. આ બાબતે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીનુ કહેવુ છે, 'પુલ પહેલેથી જ જૂનો હતો અને તેના ઉપરથી ભારે વાહનોને લઈ જવા પર પ્રતિબંધ હતો. કારણકે પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતો એટલા માટે એક ચેતવણીની સાઈન અહીં કરવામાં આવી હતી. પુલ પડી ગયા બાદ કોઈ ઘાયલ નથી થયુ.'

ઘણા વિસ્તારોમાં વરસાદનુ ભરાયુ પાણી

ઘણા વિસ્તારોમાં વરસાદનુ ભરાયુ પાણી

આ પુલના સમારકામ માટે બે વર્ષ પહેલા અનુરોધ કરવામાં આવ્યો હતો, જે હજુ પણ પેન્ડીંગ છે. પુલના ધસી પડવાથી અહીંના સ્થાનિક લોકો બાકી જિલ્લાથી એકદમ અલગ થઈ ગયા છે. પુલના ધસી ગયા બાદ નદી પણ ભરતીમાં છે. અધિકારીઓનુ કહેવુ છે કે સોમવારે અહીં ભારે વરસાદ થયો હતો ત્યારબાદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. આ ઉપરાંત રસ્તા પર પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે અને ઘણા જિલ્લાના ખેતરોમાં પણ ઘણુ પાણી ભરાઈ ગયુ છે.

ઘણા વિસ્તારોમાં વરસાદનુ ભરાયુ પાણી
આ પુલના સમારકામ માટે બે વર્ષ પહેલા અનુરોધ કરવામાં આવ્યો હતો, જે હજુ પણ પેન્ડીંગ છે. પુલના ધસી પડવાથી અહીંના સ્થાનિક લોકો બાકી જિલ્લાથી એકદમ અલગ થઈ ગયા છે. પુલના ધસી ગયા બાદ નદી પણ ભરતીમાં છે. અધિકારીઓનુ કહેવુ છે કે સોમવારે અહીં ભારે વરસાદ થયો હતો ત્યારબાદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. આ ઉપરાંત રસ્તા પર પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે અને ઘણા જિલ્લાના ખેતરોમાં પણ ઘણુ પાણી ભરાઈ ગયુ છે.

ભારે વરસાદની સંભાવના

ભારે વરસાદની સંભાવના

આ ઉપરાંત ગિર સોમનાથમાં દ્રોણેશ્વર પુલ પણ ધસી પડ્યો છે. વિસ્તારમાં વરસાદથી ઉત્પન્ન સ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)નુ કહેવુ છે કે ચોમાસુ આવુ જ રહેવાનુ છે અને આગલા બે દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીએ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની શૈત્રંજી નદી, ભાદર, વાસવાડી, વેણુ, કંડાવતી, સોમજ, રાવલ, ઓઝત, ન્યારી, મછુંદ્રી, ઢાઢર વગેરે નદીઓ ભરાઈ ગઈ છે. આ તરફ આજી બાંધ, ઓજત, ન્યારી, વેણુ, શૈત્રુજી સહિત એક ડઝન બાંધના ફાટક ખોલી દેવામાં આવ્યા છે.

ભારે વરસાદની સંભાવના
આ ઉપરાંત ગિર સોમનાથમાં દ્રોણેશ્વર પુલ પણ ધસી પડ્યો છે. વિસ્તારમાં વરસાદથી ઉત્પન્ન સ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)નુ કહેવુ છે કે ચોમાસુ આવુ જ રહેવાનુ છે અને આગલા બે દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

હદ થઇ ગઇ!! અહીં 2500 રૂપિયામાં વેચાય છે કોરોના નેગેટિવ રિપોર્ટહદ થઇ ગઇ!! અહીં 2500 રૂપિયામાં વેચાય છે કોરોના નેગેટિવ રિપોર્ટ

English summary
30 year old masonry bridge in bamnasa village of gujarat washed away by rains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X