For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચુંટણી: કોંગ્રેસના 52 મહારથીઓના નામ પર એક નજર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 22 નવેમ્બર: આ વખતે ગુજરાતની ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો ગઢ ધરાશય કરવાની આશા વ્યક્ત કરી રહેલી કોંગ્રેસે પોતાના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી પરંત તેને 2 કલાકમાં જ પરત લેવામાં આવી હતી.

કોંગ્રેસની પ્રથમ યાદીમાં 52 ઉમેદવારોમાંથી 25 ચાલુ ધારાસભ્ય છે. 52 ઉમેદવારોમાં 22 પ્રથમ ચરણની ચુંટણીના ઉમેદવાર છે. જ્યારે 30 ઉમેદવાર બીજા ચરણની ચુંટણી લડશે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાને ફરીથી પોરબંદરની ટીકીટ મળી છે.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ભાવનગર ગ્રામીણ વિધાનસભા વિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ ડભોઇથી ચુંટણી લડશે.

કોંગ્રેસના 52 મહારથીઓના નામ પર એક નજર

બેઠક નં બેઠક ઉમેદવાર
65 મોરબી બ્રિજેરભાઈ મેરજા
67 વાંકાનેર મોહંમદ પીરઝાદા
72 જસદણ ભોળાભાઈ ગોહિલ
74 જેતપુર જયેશ રાદડીયા
77 જામનગર ગ્રામ્ય રાઘવજીભાઈ પટેલ
83 પોરબંદર અર્જુનભાઈ મોઢવાડીયા
85 માણાવદર જવાહર ચાવડા
93 ઉના પૂંજાભાઈ વંશ
103 ભાવનગર ગ્રામ્ય શક્તિસિંહ ગોહિલ
104 ભાવનગર પૂર્વ રાજેશભાઈ જોષી
107 બોટાદ કુંવરજી બાવળિયા
108 ખંભાત સંદિપસિંહ ચૂડાસમા
109 બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર
110 આંકલાવ અમિતકુમાર ચાવડા
113 પેટલાદ નિરંજન પટેલ
119 ઠાસરા રામસિંહ પરમાર
121 બાલાસિનોર માનસિંહ ચૌહાણ
122 લુણાવાડા હિરાભાઈ પટેલ
125 મોરવા હડફ(એસ.ટી) સવિતાબેન ખાંટ
126 ગોધરા ચંદ્રસિંહ રાઉલજી
131 લીમખેડા(એસ.ટી) પૂનાભાઈ બારિયા
132 દાહોદ(એસ.ટી) વજેસિંહ પાંડા
133 ગરબડા(એસ.ટી) ચંદ્રિકાબેન બારૈયા
135 સાવલી ખુમાણસિંહ ચૌહાણ
137 છોટા ઉદેપુર(એસ.ટી) મોહનસિંહ રાઠવા
139 સંખેડા(એસ.ટી) ધીરુભાઈ ભીલ
140 ડભોઈ સિદ્ધાર્થ પટેલ
155 ઓલપાડ જયેશભાઈ પટેલ
157 માંડવી પ્રભુભાઈ વસાવા
158 કામરેજ ભગીરથ પીઠવડીવાલા
161 વરાછારોડ ધીરુભાઈ ગજેરા
169 બારડોલી(એસ.સી) નીતિનભાઈ રાણા
170 સુરત- મહુવા (એસ.ટી) ઈશ્વરભાઈ વસાવા
171 વ્યારા(એસ.ટી) પૂનાભાઈ ગામિત
172 નિઝર(એસ.ટી) પરેશભાઈ વસાવા
173 ડાંગ(એસ.ટી) મંગળભાઈ ગાવિત
177 વાંસદા(એસ.ટી) છનાભાઈ ચૌધરી
181 કપરાડા(એસ.ટી) જીતુભાઈ ચૌધરી
1 અબડાસા છબિલદાસ પટેલ
3 ભૂજ આમિર લોઢિયા
5 ગાંધીધામ(એસ.સી) જયશ્રીબેન ચાવડા
6 રાપર બાબુલાલ શાહ
14 દીયોદર ગોવાભાઈ રબારી
15 કાંકરેજ ધરસીભાઈ ખાનપુરા
19 સિદ્ધપુર બલવંતસિંહ રાજપૂત
24 કડી(એસ.સી) રમેશભાઈ ચાવડા
25 મહેસાણા નટવરલાલ પટેલ
38 કલોલ બળદેવજીભાઈ ઠાકોર
41 ઘાટલોડિયા રમેશભાઈ દૂધવાળા
45 નારાણપુરા ડો. જીતુભાઈ પટેલ
48 ઠક્કરબાપા નગર ગીતાબેન પટેલ
54 દાણીલીમડા(એસ.સી) શૈલેશ પરમાર
English summary
The Congress today released its list of 52 candidates for the Gujarat assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X