For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીટીપીના મહેશ વસાવાએ અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાને સમર્થન જાહેર કર્યુ

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. જેમા એક જ પરીવારા લોકો પણ સામ સામે આવી ગયા હતા. જેમા સૌથી વિવાદાસ્પદ ઝઘડિયાની બેઠક રહી હતી. જેમા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. ત્યાં સુધી રાજકીય ડ્રામા

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. જેમા એક જ પરીવારા લોકો પણ સામ સામે આવી ગયા હતા. જેમા સૌથી વિવાદાસ્પદ ઝઘડિયાની બેઠક રહી હતી. જેમા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. ત્યાં સુધી રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. કે, મહેસ વસાવાએ પતાના પિતાને જ પાર્ટીમાથી બહારનો દરવાડો દેખાડી દિધો હતો. ત્યારે બીજા તબક્કાના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બીટીપીના મહેસા વસાવાને પિતા સામે જુકવુ પડ્યુ હતુ.

CHHOTU VASAVA

ભરૂચ જિલ્લાના ઝઘડીયા બેઠક પર છોટુ વસાવાએ વર્ષોતી લડતા આવ્યા છે તે બેઠક પર આ વખતે મહેશ વસાવાએ ઉમેદવારી નોધવાતા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે જેડીયુ સાથે ગઠબંધનને લઇને બીટીપી સાથે ગઠબંધન કરવા આગ્હહ રાખવામાં આવ્યો હતો. પરંતુ મહેશ વસાવાએ તેમ કરવાન ઇન્કાર કરી દિધો હતો. બીટીપીએ છોટુ વસાવાની જગ્યાએ મહેશ વસાવાને ઝઘડીયા બેઠક પરથી મહેશ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામા આવ્યા હતા. તેની સામે છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.

ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે બીટીપીના ઉમેદવાર મહેશ વસાવાએ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેચી લીધુ હતુ. અને પોતાના પિતા છોટુ વસાવાને સમર્થન જાહેર કરી દિધુ હતી.

English summary
A reconciliation between father and son of tribal leaders in Jangkiya seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X