ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, બેને ઇજા

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 6 ડિસેમ્બર: ગાંધીનગર શહેરના ખ-0 સર્કલ પાસે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યાના સુમારે એક ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ખ-0 સર્કલ(સરગાસણ ચોકડી) નજીક રવિવારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસના સમયે ટ્રક અને ડમ્પર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. ટ્રકની દશા જોઇને અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે.

ટ્રકનો આગળનો ભાગ ટ્રકથી છુટો પડી ગયો હતો જ્યારે ડમ્પર સોથી બસ્સો મીટર દુર એક ઝાડ સાથે ટકરાયું હતું. જો કે રાત્રિનો સમય હોવાથી કોઇ મોટી જાનહાનિ થવા પામી ન હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સરગાસણ ચોકડી પર પુરઝડપે આવતાં વાહનો પર કન્ટ્રોલ કરવા માટે તાજેતરમાં જ સ્પીડબ્રેકર મુકવામાં આવ્યા છે. જેના લીધે પુરઝડપે આવતાં વાહનોને નિયંત્રિત કરી શકાય.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર શહેરના ખ-0 સર્કલ પાસે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યાના સુમારે એક ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ગાંધીનગર નજીક રવિવારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

રવિવારે રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં ટ્રકનો આગળ ભાગ ડમ્પરની ટક્કરથી કપાઇ ગયો હતો.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

સામેથી પુરઝડપે આવી રહેલું ડમ્પર ટ્રકને ટક્કર મારી રોડની બાજુએ 200 મીટર દુર જઇને એક ઝાડ સાથે ટકરાયું હતું.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દિધો હતો અને રોડથી 200 દુર આવેલા એક ઝાડ સાથે ડમ્પર ટકરાઇ ગયું હતું.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

ટ્રકનો આગળ ભાગ ડમ્પરની ટક્કરથી કપાઇ ગયેલો તસવીરમાં જોવા મળે છે.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

ગાંધીનગર શહેરના ખ-0 સર્કલ પાસે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યાના સુમારે એક ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

ગાંધીનગર નજીક રવિવારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

ગાંધીનગર પાસે આવેલ સરગાસણ ચોકડી પાસે સર્જાયેલ ટક્કરમાં ટક્કરનો આગળનો ભાગ કપાઇ ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી હતી.

ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
  
ગાંધીનગર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

ગાંધીનગર શહેરના ખ-0 સર્કલ પાસે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યાના સુમારે એક ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

English summary
A Person injured in a road accident near Gandhinagar Sargasan crossroad.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.