For Quick Alerts
For Daily Alerts
કોરોના બાદ GBS નામની બિમારીએ ગુજરાતને લીધું ભરડામા, રોગથી જાણો શું થાય છે તકલીફ
કોરોનાનો કહેર દેશભરમાં યથાવત છે. કોરોનાએ ગુજરાતને પણ ભરડામાં લીધું છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જીબીએસ નામનો રોગ દેખાઇ રહ્યો છે. જીબીએસ રોગ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. કોરોના બાદ વધુ એક ઘાટક બિમારીએ એન્ટ્રી લીધી છે. જીબીએસ રોગના 15 નવેમ્બરથી મામલાઓ સામે આવ્યા છે.

ગુજરાત : GBS નામની બિમારીએ ગુજરાતને લીધું ભરડામાં, ચિંતા વધારનારા રોગથી જાણો શું થાય છે તકલીફ
જીબીએસ રોગથી નર્વસ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. ગુજરાતમાં 30થી વધુ મામલાઓ આવ્યા છે. ગુડન બારે સીન્ડ્રોમ એક એવો વિકાર છે જે દર્દીના હાથપગ કામ કરતાં બંધ થઈ જાય છે જો કે બિમારીનો ઈલાજ અશક્ય નથી પરંતુ આ વર્ષે આ બિમારીના કેસ વધુ આવ્યાં હોવાનું જણાઈ રહ્યું છે. આ બિમારીના કારણે દર્દીને લકવો પણ થઇ જાય છે.
હવામાન: ગુજરાતમાં હજી બે દિવસ રહેશે પવન સાથે કડકડતી ઠંડી