For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: ગુજરાતમાં કંઇ કંઇ જગ્યાએ ઇન્ટરનેટ સેવાઓને બંધ કરાઇ

|
Google Oneindia Gujarati News

ઓબીસી આરક્ષણની માંગણી સાથે અનામતમાં આંદોલન પર ઉતરેલ પટેલ સમુદાય અને પોલિસ વચ્ચે જ્યાં ગુજરાત ભરમાં હિંસક અથડામણો થઇ રહી છે. ત્યાં જ સુરક્ષાના કારણોને જોતા અને ખોટી અફવાઓને રોકવા માટે રાજ્ય સરકારે ઇન્ટરનેટ સેવાઓ અને મોબાઇલ સેવાઓ તેમાં પણ ખાસ કરીને વોટ્સઅપ સેવાઓ બંધ કરી છે.

બુધવારે પણ અનેક જગ્યાએ નાનકડા છમકલાઓ થયા હતા. ત્યારે સેના દ્વારા જ્યાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરાયા બાદ સ્થિતિ સામાન્ય થઇ રહી છે. ત્યારે ગુજરાત ભરમાં કેટ કેટલા વિસ્તારોમાં મોબાઇલ સેવાને બંધ કરવામાં આવી છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ભરૂચ જિલ્લો

ભરૂચ જિલ્લો

સમગ્ર ભરૂચ જિલ્લામાં ઇન્ટરનેટ અને વોટ્સઅપ જેવી સેવાઓને બંધ કરવામાં આવી છે.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં પણ આજે પણ વોટ્સઅપ અને ઇન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે.

રાજકોટ

રાજકોટ

રાજકોટમાં અનેક જગ્યાએ ભરેલા આગ જેવી સ્થિતિ છે જે જોતા અહીં પણ ઇન્ટરનેટ અને વોટ્સઅપ સેવાઓને બંધ કરવામાં આવી છે.

વડોદરા

વડોદરા

વડોદરામાં શાળા અને કોલેજને બંધ રાખવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ છે.

સુરત

સુરત

સુરતમાં પણ બુધવારની હિંસક પરિસ્થિતિને જોતા આજે પણ ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓને બંધ કરવામાં આવી છે.

English summary
After mobile Internet and WhatsApp, SMS service also blocked in Gujarat to curb violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X