• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અ'વાદ જિલ્લા પંચાયતને કુપોષણ સામે લડાઇ બદલ રાષ્ટ્રીય એવોર્ડ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લા પંચાયતને કુપોષણની સામે જનભાગીદારીથી પ્રભાવક લડાઇનું અભિયાન ઉપાડીને QCI-DLSHAH ટ્રસ્ટનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપ્યા હતા.

અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી બંચ્છાનિધિ પાનીએ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ન્યુટ્રીશન મિશન અંતર્ગત કુપોષણ નિવારણ ક્ષેત્રે મેળવેલી ઊત્તમ કાર્યસિધ્ધિઓ બદલ આ રાષ્ટ્રીય એવોર્ડ ૮મી માર્ચે પ્રાપ્ત થયો છે તે મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

અમદાવાદ જિલ્લા પંચાયતે ટીમ-ન્યુટ્રીશન બનાવીને પ્રશિક્ષિત ધોરણે સમગ્ર ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણ સામે પોષણયુક્ત આહાર સહિતનું અભિયાન ઊપાડયું તેની સિધ્ધિઓનો કેસ સ્ટડી કરવામાં આવ્યો હતો જેને આ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.
English summary
Ahmedabad jilla panchayat got national award for fighting against Malnutrition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X