
અમદાવાદમાં સોનાના ભાવમાં કોઈ બદલાવ નહીં, ચાંદી થઈ મોંઘી
અમદાવાદની બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવ 47,430 રૂપિયા રહ્યા છે. કાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 62460 રૂપિયા રહી છે. નોંધનીય છે કે કાલે સોનાના ભાવ 47,430 રૂપિયા અને ચાંદીનો ભાવ 62,050 રૂપિયા હતો. એટલે કે ચાંદીમાં કિલો દીઠ 410 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે.
સોનાની ખરીદી પહેલાં હોલમાર્કનું ધ્યાન રાખો
સોનું ખરીદતી વખતે તેની ક્વૉલિટીનું ધ્યાન જરૂર રાખો. હૉલમાર્ક જોઈને જ સોનું ખરીદો તો સારું રહેશે. હોલમાર્ક સોનાની સરકારી ગેરેન્ટી છે અને ભારતની એકમાત્ર એજન્સી બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ હોલમાર્કનું નિર્ધારણ કરે છે.
હૉલમાર્કિંગ યોજના ભારતીય માપદંડ બ્યૂરો અધિનિયમ અંતર્ગત સંચાલન, નિયમ અને રેગ્યુલેશનનું કામ કરે છે. 24 કેરેટ સોનાથી ઘરેણા નથી બનતાં. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવ્યું છે પરંતુ તેના ઘરેણા નથી બનતાં કેમ કે તે અતિ મુલાયમ હોય છે.
જ્વેલરી માટે મહત્તમ 22 કેરટથી લઈ 18 કેરેટના સોનાનો ઉપયોગ થાય ચે. તમામ કેરેટના હોલમાર્ક અંક અલગ હોય છે. જેમ 24 કેરેટ પર 999, જ્યારે 23 કેરેટ સોના પર 958 તથા 22 કેરેટ સોના પર 916 તથા 21 કેરેટ સોના પર 875 અને 18 કેરેટ સોના પર 750 લખેલું હોય છે. તેનાથીં સોનાની શુદ્ધતાની જાણકારી મળે છે.
અન્ય શહેરોમાં સોના ચાંદીના રેટ
બેંગ્લોરમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 43510, 24ct Gold : Rs. 47470, Silver Price : Rs. 60500
ભુવનેશ્વરમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 43950, 24ct Gold : Rs. 47720, Silver Price : Rs. 60500
ચંદીગઢમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 44230, 24ct Gold : Rs. 47030, Silver Price : Rs. 60500
ચેન્નઈમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 43820, 24ct Gold : Rs. 47800, Silver Price : Rs. 64800
કોયમ્બતુરમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 43820, 24ct Gold : Rs. 47800, Silver Price : Rs. 64800
દિલ્હીમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 45570, 24ct Gold : Rs. 49730, Silver Price : Rs. 60500
હૈદરાબાદમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 43510, 24ct Gold : Rs. 47470, Silver Price : Rs. 64800
જયપુરમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 45530, 24ct Gold : Rs. 47830, Silver Price : Rs. 60500
કોચ્ચીમાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 43510, 24ct Gold : Rs. 47470, Silver Price : Rs. 64800
કોલકાતામાં સોના અને ચાંદીના રેટ
22ct Gold : Rs. 45880, 24ct Gold : Rs. 48580, Silver Price : Rs. 60500