For Quick Alerts
For Daily Alerts
ફાયરીંગ કરનાર બે આરીઓપીઓ ઝડપાયા!
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 24 કલાકમાં બે ફાયરીંગના ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. મકાન બબાતે બે ભાઇઓ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ થયુ હતુ. જેમાં એકનું મોત નીપજયું હતું. ઘટના બીજા દિવસે જ બપોરના સમય ગોમતીપુર કામદાર મેદાન સિમેન્ટની ચાલી પાસે એક્ટિવા પર આવેલા બે શખ્સો દ્વારા એક શખ્સ ઉપર ફાયરિંગ કર્યુ હતુ. પરંતુ ગોળી વાગી ન હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. એક્ટિવા પર આવેલા બંને શખ્સ પૈકી એક શખ્સ તમંચા જેવા હથિયાર વડે ફાયરિંગ કર્યો હતો.
પોલીસે CCTVના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપી એઝાઝ અખ્તર હુસેન અન્સારી અને અબ્બાસ અમીર ખાન ની ધરપકડ કરી હતી. પોલીસે તપાસમાં ખલાસો થયો હતો. એક કેસમાં ફરિયાદી નાસીર ખાંચી પર અંગત અદાવતમાં ફાયરીંગ કર્યો હતો.