અમદાવાદની પરિણાતાને પતિ કહ્યું સસરાની તાબે થવા માટે

Subscribe to Oneindia News

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતા એ મહિલા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવી ને તેના પતિ, સસરા અને પતિના મિત્ર વિરુદ્ધ આક્ષેપ કર્યો છે. પરિણીતાના લગ્ન 2016માં નરોડમાં રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા જોકે લગ્નની પ્રથમ રાત્રીએ તેના પતિએ ખલાસો કર્યો હતો કે તે શારીરિક સુખ આપી શકે તેમ નથી પણ પરિવાર ના વંશ ને ચલાવવા માટે તે તેના સસરા સાથે સંબંધ રાખે જેથી પુત્ર જન્મ થઈ શકે.

Ahmedabad

જોકે પરિણીતા એ તાબે ના થઈને પતિ ને સમજાવ્યા હતા કે તે તેમની મુશ્કેલી ની સારવાર કરાવે. જેથી પતિ માની ગયો હતો પણ તે જે ડોક્ટર પાસે ગયો તે તેનો મિત્ર હતો. અને સમય જતાં ડૉક્ટર પણ પરિણીતા સાથે શારીરિક સંબંધ રાખવાનો પ્રયત્ન કરતો હતો. આ દરમિયાન તેના સસરા પણ બેડરૂમ માં આવીને બળાત્કાર નો પ્રયત્ન કરતા પરિણીતા તેના પિયરમાં આવી ગઈ હતી અને આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પન્ના મોમોયા એસીપી એ જણાવ્યું કે આ અંગે અમે કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને પુરાવા તપાસી કાર્યવહી કરીશુ.

English summary
Ahmedabad : woman complain against husbands friend and Father-in-law for rape
Please Wait while comments are loading...