આપના સ્ટાર પ્રચારકોમાં દિલ્હી અને પંજાબ સરકારના કેબિનેટ મંત્રીઓનો સમાવેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વાર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પોતાની તમામ તાકાત ગુજરાતની ચૂંટણીમાં લગાવી દિધી છે. આમ આદમી પર્ટી દ્વારા ઉમેદવારોની 11 યાદીની જાહેરાતા કરવામાં આવી છે સાથે 20 સ્ટાર પ્

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વાર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પોતાની તમામ તાકાત ગુજરાતની ચૂંટણીમાં લગાવી દિધી છે. આમ આદમી પર્ટી દ્વારા ઉમેદવારોની 11 યાદીની જાહેરાતા કરવામાં આવી છે સાથે 20 સ્ટાર પ્રચારકોનૂ લીસ્ટ પણ જાહેર રવામાં આવ્યુ છે. જેમા દિલ્હી સરકારના અને પજાબ સરકારના કેબિનેટ મંત્રીઓ અને ગુજરાતના જાણીતા ચહેરાનો સ્થાન આપવામા આવ્યુ છે.

KEJARIVAL

આ ઉમેદવારોમાં અંજારથી અરજણ રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઇ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમંડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજલ વ્યાસ અને ઝગડીયાથી ઉર્મિલા ભગતને ટીકિટ આપવામાં આવી છે.

આ સાથે જ આપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી પણ બહાર પડવામાં આવી છે જેમા સૌથી ટોચ પર આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. સાથે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઇશુદાન ગઢવી, આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રવિણરામ, અલ્પેશ કથીરિયા, મનોજ સોરઠીયા, જગમાલ વાળા, ગૌરી દેસાઇ, માથુર બલદાણીયા, અજીત લોખીલ, રાકેશ હિરપરાના નામોને સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે જ દિલ્હીના નાયમ મુખ્મયત્રી મનીષ સિસોદીયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજયસિંહ, રાઘવ ચઢ્ઢા, ક્રિકેટર હરભજન સિંહ, તો ભગવંતમાન કેબિનેટના બે મંત્રીઓ બલજીદર કૌર, અનમોલ ગગનને પણ ગુજરાતની સ્ટાર પ્રચારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X