For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિતશાહને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં છે: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 1 ઑક્ટોબર: ચૂંટણી પહેલાં રાજ્યમાં યાત્રા પર નિકળેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સોબરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ રાજ્ય ગૃહમંત્રી અમિત શાહને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં છે. નરેન્દ્ર મોદીએ પૂર્વ રાજ્ય ગૃહમંત્રીને સમર્થન આપતાં કહ્યું હતું કે તેમની ધરપકડ દુભાગ્યપૂર્ણ છે.

એક મહિના જેટલી લાંબી યાત્રા પર નિકળેલા નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે ન્યાયતંત્ર સરકાર હેઠળ નથી તે સ્વતંત્ર છે. માટે રાજ્ય સરકારે આ અંગે કોઇ ટીપ્પણી કરવી જોઇએ નહી. આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે અમિત શાહને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં અને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.

કેન્દ્રની યૂપીએ સરકાર પર પ્રકાર કરતાં મોદીએ કહ્યું હતું કે તે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)નો ઉપયોગ પોતાના રાજનૈતિક વિરોધીઓ માટે કરી રહી છે.

English summary
Coming out in support of Amit Shah, Narendra Modi on Sunday termed his arrest as unfortunate and claimed that he was falsely implicated in the Sohrabuddin case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X