ફ્લાવર શૉ માણવા આવો અ'વાદમાં, ખોવાઇ જાવ ફૂલોની ખુશ્બુમાં

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 26 જાન્યુઆરી: અમદાવાદની એક માત્ર નદીના પટમાં એટલે સાબરમતી રિવરફ્રંટ ખાતે રંગબેરંગી ફૂલોની પ્રદર્શનીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે કરવામાં આવ્યું. 25 તારીખના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ફૂલોની માળાને કાતર વડે કાપીને આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું.

રિવરફ્રંટ ખાતે આ ફ્લાવર શૉ 2014 ત્રણ દીવસ સુધી લોકો માટે ખુલ્લુ રહેશે. 25 તારીખથી 29 જાન્યુઆરી સુધી આ પ્રદર્શનીને આપ જોઇ શકશો. એક્સિબિશનમાં આપ અઢળક પ્રકારના ફૂલો, છોડવાઓ, તેમજ રોપાઓની જાતોને જોઇ શકશો અને તેની ખરીદી પણ કરી શકશો.

આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ આનંદીબેન પટેલે આખી પ્રદર્શીને નિહાળી હતી, અને અવનવા અને રંગબેરંગી ફૂલો વિશેની માહિતી લીધી હતી. આ પ્રદર્શનીમાં ફૂલો સિવાય તેની માવજત કેવી રીતે લેવી તેની માહિતી, ખાતર, તેમજ કિટનાશક દવાઓનું પણ વેચાણ થશે.

ફ્લાવર શૉ 2014 જુઓ તસવીરોમાં...

ફ્લાવર શૉ 2014
  
ફ્લાવર શૉ 2014

અમદાવાદની એક માત્ર નદીના પટમાં એટલે સાબરમતી રિવરફ્રંટ ખાતે રંગબેરંગી ફૂલોની પ્રદર્શનીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે કરવામાં આવ્યું. 25 તારીખના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ફૂલોની માળાને કાતર વડે કાપીને આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું.

આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ આનંદીબેન પટેલે આખી પ્રદર્શીને નિહાળી હતી, અને અવનવા અને રંગબેરંગી ફૂલો વિશેની માહિતી લીધી હતી.

ફ્લાવર શૉ 2014
  
ફ્લાવર શૉ 2014

આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ આનંદીબેન પટેલે આખી પ્રદર્શીને નિહાળી હતી, અને અવનવા અને રંગબેરંગી ફૂલો વિશેની માહિતી લીધી હતી. આ પ્રદર્શનીમાં ફૂલો સિવાય તેની માવજત કેવી રીતે લેવી તેની માહિતી, ખાતર, તેમજ કિટનાશક દવાઓનું પણ વેચાણ થશે.

ફ્લાવર શૉ 2014
  
ફ્લાવર શૉ 2014

અમદાવાદની એક માત્ર નદીના પટમાં એટલે સાબરમતી રિવરફ્રંટ ખાતે રંગબેરંગી ફૂલોની પ્રદર્શનીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે કરવામાં આવ્યું. 25 તારીખના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ફૂલોની માળાને કાતર વડે કાપીને આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું.

ફ્લાવર શૉ 2014
  
ફ્લાવર શૉ 2014

રિવરફ્રંટ ખાતે આ ફ્લાવર શૉ 2014 ત્રણ દીવસ સુધી લોકો માટે ખુલ્લુ રહેશે. 25 તારીખથી 29 જાન્યુઆરી સુધી આ પ્રદર્શનીને આપ જોઇ શકશો. એક્સિબિશનમાં આપ અઢળક પ્રકારના ફૂલો, છોડવાઓ, તેમજ રોપાઓની જાતોને જોઇ શકશો અને તેની ખરીદી પણ કરી શકશો.

English summary
Anandiben Patel inaugurated Flower Show 2014 at Ahmedabad river front.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.