• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્શટેન્શન,31 મેં ના રોજ કાર્યકાળ પૂર્ણ થતો હતો

|
Google Oneindia Gujarati News

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્શટેન્શન આપવમાં આવ્યુ છે. 1985 બેન્ચના પોલીસ વડાનો કાર્યકાળ 31 મેં રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. જેને ગુજરાત કેબિનેટની મંજૂરીથી 8 મહિના સુધી એક્શટેન્શન આપવામાં આવ્યુ છે. રાજ્યમાં આગામી 6 મહિનામાં ચૂટણી યોજવા જઇ રહી છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે.

આ સાથે જ રાજ્યના મુખ્યસચિવ પંકજકુમારનો પણ કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે. ત્યાં તેમના કાર્યકાળમાં ફણ વધારો કરવાની શક્યતા વર્તાઇ રહી છે.

આશિષ ભાટિયા દ્વારા અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ જેવા કેસોની 19 દિવસમાં ઉકેલી નાખ્યો હતો. સાથે ગુજરાતના હાઇ પ્રોફાઇલ કેહેવાતા કેસોનો નિકાલ પણ તેમના દ્વારા સરળતાથી ઉકેલી નાખ્યા હતા. આશિષ ભાટિયા દ્વારા પોતાની ખરાબ તબિયતને લઇને સરકારને વહેલા રિટાયર્ડ માટે અપિલ કરી હતી. પણ તે સ્વીકારવામાં આવી ન હતી. .

English summary
Ashish Bhatia will be the DGP of Gujarat for another 8 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X