For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં સૌથી વધારે મતે જીતનાર ઉમેદવાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરી 156 સીટ પર ભગવો લહેરાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણીનું પરીણામ આવી ગયુ છે જેમા ભારતીય જનતા પાર્ટીની 158 બેઠકો પર વિજય મેળવ્યો છે. જેમા સૌથી વધારે મતો 11 જેટલા ઉમેદવારોએ 1 લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે. સૌથી વધારે 1.93 લાખ મતોથી ગુજરાતના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે. જ્યારે સુરતના ચૌર્યાસી બેઠકના ઉમેવદાર સંદીપ દેસાઇની 1.81 લાખ મતોથી જીત થઇ છે.

ELECTION

ગુજરાતના વિધાનસભઆની ચૂંટણીમાં અન્ય ઉમોદવરાો જેમણે 1 લાખ કરતા વધારે મત મેળ્યા છે તેમા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે. જેમને મજુરા બેઠક પરથી 1.16 લાખ મત મળ્યા છે. મુકેશ પટેલને ઓપલ પડા બેઠક પરથી 1.15 લાખ મત મળ્યા છે. ડૉ. દર્શિતા શાહને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી 1 લાખ 5 હજાર 975 મત મળ્યા છે. ફતેસિંહ ચૌહણને કાલોલ બેટક પરથી 1 લાખ 5 હજરા 410 મત મળ્યા છે. અમિત પી. શાહને એલિબ્રિજ બેઠક પરથી 1 લાખ 4 હજાર 496 મત મળ્યા છે. પૂર્ણેશ મોદીને સૂરત પૂ્વરમાથી 1 લાખ 4 હજાર 312 મત મળ્યા છે. ભરત પટેલને વલસાડ બેઠક પરથી 1 લાખ 3 હજાર3776 મત મળ્યા છે. યોગેશ પટેલને માંજલપુર બેઠક પરથી 1 લાખ 754 મત મળ્યા છે.

ભાજપની ભવ્ય જીતની સાથે સાથે કુલ 41 બેઠકો એવી છે જેના પર 5 હજાર મતોથી જીત થઇ છે જેમા અમદવાદની 10 બેઠકોને પણ સમાવેશ થાય છે. આ બેઠકોની વાત કવરામાં આવે તો કતારગામ, લીબાયત, માગરોળ (સુરત), મણીનગર, મોરબી, રાવપુરા, સાબરતમી, સયાજીગંજ, ઠક્કરબાપાનગર, ઠાસરા, ઉધના, ઉમરગામ, ઉંઝા, વડોદરા શહેર, વટવા, વેજલપુર, વીરમગામ, વઢવાણ, નડિયાદ,નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ,પારડી, પ્રાંતિજ, રાજકોટ દક્ષિણ, જલાલપોર જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જેતપુર, કામરેજ, કતારગામ, ભાવનગર ગ્રામ્ય, બાલાસિનોર, ભાવનગર પૂર્વ, ભરૂચ, બારડોલી, અસારવા, અકોટા, તસક્રોઇ, ગણદેવી નો સમાવેશ થાય છે.

English summary
BJP got a lead of only 5 thousand on 41 Betco
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X