For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં 10 ફૂટ ઊંડી ગટરમાં પડી BJP MP પૂનમ માડમ

By Desk
|
Google Oneindia Gujarati News

જામનગરમાં આજો ડિમોલિશનની કામગીરી હાથમાં ધઘરાઈ હતી ત્યારે ભાજપ સાંસદ પૂનમ માડમ જામનગરમાં ઝૂંપડીઓ હટાવવાના મુદ્દે લોકોની ફરિયાદ સાંભળવા ગયા હતા. લોકો સાથે કરી રહ્યા હતા ત્યારે પ્લાસ્ટર તૂટી પડતા પૂનમબહેન 10 ફૂટના નાળામાં પડી ગયા હતા અન તેમને ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં પૂનમબેન માડમ સહીત બીજા બે લોકો નાળામાં પડ્યા હતા જેઓ હાલ ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જયારે આ ઘટના થઇ ત્યારે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. પૂનમ માડમ જેવા ગટરમાં પડ્યા ચારે તરફ અફરા તફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગડ ટીમે તેમને બહાર કાઢ્યા અને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

પૂનમ માડમને માથામાં અને પગમાં ઘા વાગ્યા છે. હાલ તેઓ કઈ જ બોલી નથી શકતા. પૂનમ માડમ આહીર સમાજની પાવરફૂલ નેતા છે. તેઓ 2012 પહેલા 4 વર્ષ કોંગ્રેસમાં પણ રહી ચુકી છે.

પૂનમ માડમ

પૂનમ માડમ

પૂનમ માડમને જયારે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા.

સિમેન્ટનો સ્લેબ તૂટી ગયો

સિમેન્ટનો સ્લેબ તૂટી ગયો

લોકો સાથે વાતચિત દરમિયાન સિમેન્ટનો સ્લેબ તૂટી ગયો અને પૂનમ માડમ ગટરમાં પડી ગયા.

ગોકુલ હોસ્પિટલ

ગોકુલ હોસ્પિટલ

આ ઘટનામાં પૂનમબેન માડમ સહીત બીજા બે લોકો નાળામાં પડ્યા હતા જેઓ હાલ ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પૂનમ માડમ

પૂનમ માડમ

2012 માં પૂનમ માડમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

English summary
BJP MP Poonam Madam falls in drain durig demolition drive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X