દિલ્હી ખાતે યોજાનારા તા.૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં ministry of defence દ્વારા દૃષ્ટીનું કરાશે સન્માન

ગુજરાતને ગૌરવ બોટાદની ધોરણ 10 માં અભ્યાસ કરતા દિકરીએ અપાવ્યુ છે. વીર ગાથા 2.0 માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યુ છે. તેનું સમ્માન દિલ્હી ખાતે કરવામાં આવશે.

બોટાદ જિલ્લાની આર.જે.એચ. હાઈસ્કૂલ, ઢસા જંક્શનની ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટી વિજયભાઈ કારિયાણીએ વીર ગાથા ૨.૦ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ કક્ષાએ વિજેતા બનીને બોટાદ જિલ્લાની યશકલગીમાં સુવર્ણપીંછ ઉમેર્યું છે. ધો.૧૦ માં રાષ્ટ્ર કક્ષાએ એક ગુજરાતની અને એક યુ.પી.ની માત્ર ૦૨ વિદ્યાર્થિની જ વિજેતા બની હોવાથી દિલ્હી ખાતે યોજાનારા તા.૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે દૃષ્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

AWARD

ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટીએ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં ૭૫૦ શબ્દોમાં નિબંધ લખ્યો હતો જેના ભાગરૂપે દૃષ્ટીને દિલ્હી ખાતે ministry of defence દ્વારા તેમને સન્માન અને રૂ. 10,000/- ઈનામ પ્રાપ્ત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X