• search

કોંગ્રેસને બદલે સીબીઆઇ ગુજરાતની ચૂંટણી લડશે : નરેન્દ્ર મોદી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Narendra Modi
    અમરેલી, 24 સપ્ટેમ્બર : અમરેલી જિલ્લાના લાઠીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસને બદલે સીબીઆઇ ગૂજરાતની ચૂંટણી લડશે.

    ખીચોખીચ ભરાયેલી સભામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર વિવિધ આક્ષેપો મૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે દરેક બાબતોમાં ગુજરાતને અન્યાય કર્યો છે. કોંગ્રેસને બીજું કશું સૂઝતું નથી એટલે સીબીઆઇને બોલાવી હેરાનગતિ કરાવે છે.

    નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કોંગ્રેસ ચૂંટણી નહીં લડે. કોંગ્રેસને બદલે સીબીઆઇ ચૂંટણી લડશે. આખી કોંગ્રેસે સીબીઆઇ, ઇન્કમ ટેક્સને ગુજરાતની પાછળ લગાવી દીધી છે. પણ ગુજરાતની જનતા વીણી વીણીને સત્યને પસંદ કરશે અને જૂઠ્ઠાણાં ચલાવનાનાને દૂર કરશે.

    English summary
    Gujarat CM Narendra Modi in Lathi block of Gujarat that, in coming Gujarat assembly election 2012, CBI will fight election, not congress.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more