• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છોટા રાજનના સાગરિત નીલેશ ગજ્જરની સુરતમાં હત્યા

By Kumar Dushyant
|

સુરત, 12 સપ્ટેમ્બર: મંગળવારે સવારે આઠ વાગ્યાની આસાપાસ ગેંગસ્ટર છોટા રાજન સાગરિત નીલેશ ગજ્જરની હત્યા કરવામાં આવી હતી. આનંદ મહેલ રોડ પર આવેલા શ્રીરામ પંપની નજીક નીલેશ પર અજાણ્યા હૂમલાખોરોએ ચપ્પા વડે ઘાતક હુમલો કર્યો હતો.

ગંભીર રીતે ઘાયલ નીલેશને મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર નીલેશના શરીર પર ઉંડા ઘા લાગ્યા હતા જેથી શરીરમાંથી લોહી વહી ગયુ હતું. જેથી તેને બચાવવામાં નિષ્ફળતા મળી હતી.

મળતી માહિતી મુજબ આ હત્યામાં રાજૂ સલમાનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે એફઆરઆઇ દાખલ કરી દિધી છે, પરંતુ હજુ સુધી ગુનેગારો વિશે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

English summary
Nilesh Gajjar, a land broker and a close associate of history sheeter Manish Sindhiya, was stabbed to death on Tuesday in Adajan area. Gajjar was stabbed 11 times allegedly by Raju Salman and Govind Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X