• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં વકર્યો કોરોનાવાયરસ, એક જ દિવસમાં 10340 નવા કેસ

|

ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. આજે ગુજરાતમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 10340 નવા કેસ સામે આવ્યા છે. જેમાંના અમદાવાદમાં 3694, સુરતમાં 2425, રાજકોટમાં 811 અને વડોદરામાં 509 નવા કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં 88 લાખ 80 હજાર 954 લોકોને પ્રથમ ડોઝ અને 14 લાખ 7 હજાર 58 લોકોને બીજા ડોઝની વેક્સીન આપી દેવામાં આવી છે. આજે 45થી 60 વર્ષના કુલ 65901 વ્યક્તિઓને પ્રથમ ડોજ અને 43966 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

આજે રાજ્યમાં 10340 નવા કેસ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 3981 દર્દીઓ સાજા થયા છે આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 83.43 ટકા જેટલો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 3 લાખ 37 હજાર 545 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

આજે નોંધાયેલા કુલ કેસ

  • અમદાવાદ કોર્પોરેશન- 3641
  • સુરત કોર્પોરેશન- 1929
  • રાજકોટ કોર્પોરેશન- 683
  • સુરત- 496
  • મહેસાણા- 389
  • વડોદરા કોર્પોરેશન- 325
  • જામનગર કોર્પોરેશન- 234
  • વડોદરા- 184
  • પાટણ- 158
  • જામનગર- 132
  • રાજકોટ- 128
  • ભાવનગર કોર્પોરેશન- 114
  • બનાસકાંઠા- 112
  • નવસારી- 104
  • તાપી- 99
  • અમરેલી- 98
  • કચ્છ- 94
  • સુરેન્દ્રનગર- 92
  • આણંદ- 91
  • મહીસાગર- 89
  • ભાવનગર- 84
  • સાબરકાંઠા- 82
  • ગાંધીનગર- 79
  • પંચમહાલ- 74
  • ગાંધીનગર કોર્પોરેશન- 71
  • જૂનાગઢ- 70
  • દાહોદ- 69
  • ખેડા- 69
  • વલસાડ- 61
  • દેવભૂમિ દ્વારકા- 60
  • ભરૂચ- 59
  • મોરબી- 54
  • અમદાવાદ- 53
  • જૂનાગઢ કોર્પોરેશન- 52
  • બોટાદ- 47
  • ગીર સોમનાથ- 42
  • નર્મદા- 42
  • અરવલ્લી- 32
  • છોટા ઉદેપુર- 23
  • પોરબંદર- 18
  • ડાંગ- 7

આજનો મૃત્યુઆંક

  • અમદાવાદ કોર્પોરેશન- 27
  • સુરત કોર્પોરેશન- 24
  • રાજકોટ કોર્પોરેશન- 9
  • વડોદરા કોર્પોરેશન- 8
  • સુરેન્દ્રનગર- 7
  • ગાંધીનગર- 4
  • સુરત- 4
  • ભરૂચ- 3
  • જામનગર- 3
  • જામનગર કોર્પોરેશન- 3
  • બનાસકાંઠા- 2
  • મહેસાણા- 2
  • મોરબી- 2
  • રાજકોટ- 2
  • સાબરકાંઠા- 2
  • વડોદરા- 2
  • અમદાવાદ- 1
  • અરવલ્લી- 1
  • દેવભૂમિ દ્વારકા- 1
  • ગાંધીનગર કોર્પોરેશન- 1
  • જૂનાગઢ- 1
  • ખેડા- 1

આ પણ વાંચો

કોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશેકોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશે

English summary
Coronavirus outbreak in Gujarat, 10340 new cases in a single day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X