For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેન ગયા પછી ટ્વિટર લોકો કહ્યું પ્લીઝ મને CM ના બનવતા!

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી આનંદી પટેલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાં બાદ અમિત શાહથી લઇને વિજય રૂપાણી અને પુરુષોત્તમ રૂપાલા જેવા ભાજપના મોટા નેતાઓના નામની ચર્ચા જોર પર છે. વળી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે આનંદીબેનનું રાજીનામું આપની ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલી ભષ્ટ્રાચાર વિરુદ્ધની લડાઇની જીત છે.

ત્યારે એક બાજુ જ્યાં ગુજરાતના રાજકારણમાં નવા સીએમ કોણ બનશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યાં જ કેટલાક લોકો ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પર આ અંગે રમૂજ પણ કરી રહ્યા છે. તો આ રસપ્રદ અને રમૂજી ટિપ્પણી જે વોટ્સઅપના દરેક ગ્રુપમાં અને ટ્વિટરમાં ધૂમ મચાવી રહી છે તેને જાણી તમે પણ જરા હસી લો. તો વાંચો આ રમૂજ અહીં....

મારું નામ ન કહેતા!

ટ્વિટર પર તેવા ટ્વિટ ચાલી રહ્યા છે કે સીએમ તરીકે મિત્રોને ખાસ સૂચના મારા નામની ભલામણ ના કરતા.

સીએમ મામલે ટિપ્પણી

તો ધણાં લોકોએ કંઇક આવી પણ ટિપ્પણી કરી છે.

સીએમ બનવું છે પણ વ્યસ્ત છું

તો કલ્પેશભાઇએ સીએમ અને પોકિમેન ગેમને જોડીને કંઇક આ રીતની રમૂજ કરી છે.

વોટ્સઅપ ગ્રુપ

વોટ્સઅપ ગ્રુપ

વોટ્સઅપ ગ્રુપ પર પણ આવા મેસેજ ફરતા થયા છે. જેને વાંચી તમે લોટપોટ થઇ જશો.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

જો કે આનંદીબેન પટેલ પણ ગુજરાતના અને કદાચ ભારતના તેવા પહેલા મુખ્યમંત્રી છે જેમણે ફેસબુક પર તેમનું રાજીનામું આપ્યું છે.

સીએમ પદ અંગે ફની ટ્વિટ

તો નવા ઝભ્ભા અને સીએમ પદ અંગે પણ ફની ટ્વિટ કંઇક આ રીતે કરવામાં આવી છે.

English summary
don't make me gujarat cm, funny trend is going on, on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X