For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર

ગુજરાતના કચ્છમાં આજે સવારે 9.46 વાગ્યાની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

|
Google Oneindia Gujarati News

કચ્છઃ ગુજરાતના કચ્છમાં આજે સવારે 9.46 વાગ્યાની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર હતુ. ભૂકંપની તીવ્રતા કચ્છ અને ભૂજમાં અનુભવાઈ હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડામાં હોવાના કારણે આની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઈ હતી. રાતે 2 વાગે ભચાઉમાં પણ 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનુ કેન્દ્રબિંદુ ભચાઈથી 12 કિલોમીટર દૂર નોંધાયુ હતુ.

earthquake

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં નવેમ્બર મહિનામાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કિમી દૂર હતુ. સુરત અને ભરૂચ સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિત કેટલાક સ્થળોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા.

ભારતમાં વધ્યુ કોરોનાના નવા સ્ટ્રેનનુ જોખમ, કુલ કેસ થયા 20ભારતમાં વધ્યુ કોરોનાના નવા સ્ટ્રેનનુ જોખમ, કુલ કેસ થયા 20

English summary
Earthquake of 4.3 magnitute in Kutchchh, Gujarat, epicentre is 26 km away from Khavda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X