ગુજરાતના પાટનગર પાસે ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૧૭ શખ્સો ઝડપાયા!

Subscribe to Oneindia News

પોલીસને બાતમી આધારે ગાંધીનગર પાસે આવેલ એક ફાર્મહાઉસ દરોડા પાડ્યા હતા. ફાર્મ હાઉસના માલિક સહીત 17 શખ્સોને જુગાર રમતા ઝડપ્યા હતા. ઝડપાયેલા તમામ શખ્સો અમદાવાદના રહેવાસી હતા.પોલીસે ફાર્મ હાઉસ પરથી 86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મુદ્દામાલમાં રૂ 1 લાખ રોકડ, 6 લક્ઝુરીયસ કાર સહીત 86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

gandhinagar

ગાંધીનગર - મહુડી રોડ પર શ્રી હરી ફાર્મ હાઉસમાં પોલીસે રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે ફાર્મ હાઉસના રૂમમાં જુગાર રમતા 17 લોકોની ધરપકડ કરી હતી. 17 લોકો પૈકી એક ફાર્મ હાઉસના માલિક અને અમદાવાદના ગોમતીપુરના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે હાલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી.

English summary
Gandhinagar Police Raid at Farm house Arrested 17 person for Gambling.Read here more.
Please Wait while comments are loading...