For Quick Alerts
For Daily Alerts

Gujarat Assembly Election 2022 : ક્રિમિનલ કેસ ધરાવતા 40 ઉમેદવારો ચૂંટાયા, હાર્દિક પટેલ પર સૌથી વધુ કેસ
કહેવાય છે કે રાજકારણ સારા માણસો માટે નથી, એક જમાનો હતો જ્યારે લોકો સેવા કરવા માટે રાજકારણમાં આવતા હતા પરંતુ આજે રાજકારણની પરિભાષા બદલાઈ છે.
Gujarat Assembly Election 2022 : કહેવાય છે કે રાજકારણ સારા માણસો માટે નથી, એક જમાનો હતો જ્યારે લોકો સેવા કરવા માટે રાજકારણમાં આવતા હતા પરંતુ આજે રાજકારણની પરિભાષા બદલાઈ છે. સેવા નહીં સત્તાને પ્રાધાન્યતા આપવામાં આવે છે અને રાજભોગ માટે જ મોટાભાગના નેતાઓ ચૂંટણી લડતા હોય છે.
ચૂંટણી જીતવા માટે શામ, દામ, દંડ, ભેદ બધી જ નીતિઓ અપનાવવામાં આવે છે અને આખરે ચૂંટાઈને આવે ત્યારે મોટાભાગના ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલા હોય તેવા ચહેરાઓને જ જનતા વિધાનસભા મોકલતી હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પણ 40 એવા ધારાસભ્ય છે જેમના પર ગુનાહિત કેસ દાખલ હતા અને ચૂંટણી જીતી ગયા. જેમાં સૌથી વધુ કેસ હાર્દિક પટેલ પર નોંધાયેલા છે.
ઘોષિત ફોજદારી કેસો સાથે વિજેતા ઉમેદવારોની યાદી પક્ષ મુજબની : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
એસ.નં. | નામ | જિલ્લા - મતવિસ્તાર - પક્ષનું નામ | કુલ કેસોની સંખ્યા | ગંભીર IPC ગણતરીઓ |
1 | ચૈતરભાઈ દામજીભાઈ વસાવા | નર્મદા - દેડિયાપાડા (ST) AAP | 1 | 0 |
2 | ભુપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી | જામનગર - વિસાવદર - આપ | 1 | 1 |
3 | હાર્દિક ભરતભાઈ પટેલ | અમદાવાદ - વિરમગામ - ભાજપ | 22 | 16 |
4 | આહીર(ભરવડ) જેઠાભાઈ | પંચમહાલ - શેહરા - ભાજપ | 1 | 8 |
5 | અલ્પેશ ખોડાજી ઠાકોર | ગાંધીનગર - ગાંધીનગર દક્ષિણ - ભાજપ | 6 | 4 |
6 | પરષોત્તમભાઈ ઓ. સોલંકી | ભાવનગર - ભાવનગર ગ્રામ્ય - ભાજપ | 3 | 4 |
7 | મહેશભાઈ સોમજીભાઈ ભુરીયા | દાહોદ - ઝાલોદ (ST) - ભાજપ | 3 | 3 |
8 | રમેશભાઈ નારણદાસ મિસ્ત્રી | ભરૂચ - ભરૂચ - ભાજપ | 2 | 3 |
9 | બાબુભાઈ જમનાદાસ પટેલ | અમદાવાદ - દસક્રોઈ - ભાજપ | 1 | 3 |
10 | ગોવિંદભાઈ રાયજીભાઈ પરમાર | આણંદ - ઉમરેઠ - ભાજપ | 3 | 2 |
11 | ઉદય કાંગડ | રાજકોટ - રાજકોટ પૂર્વ - ભાજપ | 1 | 3 |
12 | ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા | વડોદરા - પાદરા - ભાજપ | 1 | 2 |
13 | જનકભાઈ તલાવીયા | અમરેલી - લાઠી - ભાજપ | 1 | 2 |
14 | પ્રવિણભાઈ મનજીભાઈ ઘોઘારી | સુરત - કરજણ - ભાજપ | 1 | 2 |
15 | માનસિંહ કોહ્યાભાઈ ચૌહાણ | મહીસાગર - બાલાસિનોર - ભાજપ | 1 | 1 |
16 | અમિત શાહ | અમદાવાદ - એલિસબ્રિજ - ભાજપ | 1 | 1 |
17 | શૈલેષભાઈ કનૈયાલાલ મહેતા (શૈલેષસોટ્ટા) | વડોદરા - ડભોઈ - ભાજપ | 1 | 1 |
18 | અમિત ઠાકર | અમદાવાદ - વેજલપુર - ભાજપ | 1 | 1 |
19 | જીતુભાઈ હરજીભાઈ ચૌધરી | વલસાડ - કપરાડા (ST) - ભાજપ | 1 | 1 |
20 | હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી | અમરેલી - રાજુલા - ભાજપ | 1 | 1 |
21 | જીતેન્દ્ર કાન્તિલાલ સોમાણી | મોરબી - વાંકાનેર - ભાજપ | 1 | 1 |
22 | કાળુભાઈ રાઠોડ | ગીર સોમનાથ - ઉના - ભાજપ | 1 | 1 |
23 | જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી | ભાવનગર - ભાવનગર પશ્ચિમ - ભાજપ | 4 | 0 |
24 | પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ | જામનગર - જામનગર ગ્રામ્ય - ભાજપ | 1 | 0 |
25 | યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ) | ખેડા - થસરા - ભાજપ | 1 | 0 |
26 | કનુભાઈ કરમશીભાઈ પટેલ | અમદાવાદ - સાણંદ - ભાજપ | 1 | 0 |
27 | હર્ષ રમેશ સંઘવી | સુરત - મજુરા - ભાજપ | 1 | 0 |
28 | રૂષિકેશ ગણેશભાઈ પટેલ | મહેસાણા - વિસનગર - ભાજપ | 1 | 0 |
29 | જીગ્નેશ મેવાણી | બનાસકાંઠા - વડગામ (SC) - કોંગ્રેસ | 10 | 9 |
30 | અનંતકુમાર હસમુખભાઈ પટેલ | નવસારી - બાંસદા (ST) - કોંગ્રેસ | 5 | 8 |
31 | કિરીટકુમાર ચીમનલાલ પટેલ | પાટણ - પાટણ - કોંગ્રેસ | 9 | 7 |
32 | ઠાકોર ગેનીબેન નાગાજી | બનાસકાંઠા - વાવ - કોંગ્રેસ | 1 | 1 |
33 | શૈલેષમનુભાઈ પરમાર | અમદાવાદ - દાણીલીમડા (SC) - કોંગ્રેસ | 2 | 0 |
34 | ઈમરાન ખેડાવાલા | અમદાવાદ - જમાલપુર-ખાડિયા - કોંગ્રેસ | 2 | 0 |
35 | ડૉ. સી.જે. ચાવડા | મહેસાણા - વિજાપુર - કોંગ્રેસ | 1 | 0 |
36 | અર્જુનભાઈદેવભાઈ મોઢવાડિયા | પોરબંદર - પોરબંદર - કોંગ્રેસ | 1 | 0 |
37 | ચુડાસમા વિમલભાઈ કાનાભાઈ | ગીર સોમનાથ - સોમનાથ - કોંગ્રેસ | 1 | 0 |
38 | ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા | ગીર સોમનાથ - સોમનાથ - સ્વતંત્ર ઉમેદવાર | 1 | 3 |
39 | માવજીભાઈ મગનભાઈ દેસાઈ | બનાસકાંઠા - ધાનેરા - સ્વતંત્ર ઉમેદવાર | 2 | 2 |
40 | કાંધલભાઈ સરમણભાઈ જાડેજા | પોરબંદર - કુતિયાણા - સમાજવાદી પાર્ટી | 2 | 1 |
Comments
gujarat election gujarat assembly election gujarat assembly election 2022 ગુજરાત ચૂંટણી ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ધારાસભ્ય ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર
English summary
40 candidates with criminal cases were elected, Hardik Patel having the most cases
Story first published: Sunday, December 11, 2022, 13:53 [IST]