For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election : રાહુલના ગબ્બર ટેક્સ પર ભાજપનો Video જવાબ

રાહુલ ગાંધીના ગબ્બર સિંહ ટેક્સ ટિપ્પણી પર ભાજપનો વીડિયો પ્રહાર. જીએસટીની મહત્વતાને ભાજપે વીડિયોથી બતાવી. તમે પણ જુઓ આ વીડિયો

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચોથા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અને તેમની આ નવસર્જન યાત્રા દરમિયાન જ્યાં જ્યાં ચૂંટણી સભાઓ થઇ રહી છે ત્યાં ત્યાં તે જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહી રહ્યા છે. અને સાથે જ આ ટેક્સને સરળ કરવાની માંગણી કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસના જીએસટી પર જે ચિંતા વ્યક્ત કરી તેને ભાજપે સાંભળી નથી તેવો દાવો પણ તે આ સભામાં કરી રહ્યા છે. ત્યારે આ સામે ભાજપે એક વીડિયો બનાવ્યો છે.

BJP Gujarat

ભાજપના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી જીએસટી મામલે ખોટા દાવા કરી રહ્યા છે. અને જીએસટીથી નાના લધુ ઉદ્યોગોને મેન સ્ટ્રીમમાં આવવાનો મોકો મળ્યો છે. સાથે જ તેનાથી લાંબા ગાળે વેપારીઓને ફાયદો થશે. હાલ તો ભાજપ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને આ વીડિયો ફેલાવી રહ્યું છે. ત્યાં જ બીજી તરફ રાહુલ ગાંધી પણ તેમની મોટા ભાગની રેલીમાં જીએસટી પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ આ વીડિયોને જુઓ અહીં....

English summary
Gujarat BJP reply on Rahul Gandhi's Gabbar singh tax comment via Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X