• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Gujarat Budget 2021 Live: ગુજરાત વિધાનસભાનુ 77મુ બજેટ રજૂ કરી રહ્યા છે નીતિન પટેલ

|

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બુધવાર(3 માર્ચ) રાજ્યનુ 77મુ બજેટ રજૂ થવાનુ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિન પટેલ આજે 77મુ બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે નિતિન પટેલે 8 બજેટ રજૂ કર્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીન આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે જેના માટે સરકારે મોબાઈલ એપ્લિકેશન(Gujarat Budget) લૉન્ચ કરી છે. બજેટની પળેપળની માહિતીથી અપડેટ થવા માટે જોતા રહો વનઈન્ડિયા ગુજરાતી લાઈવ...

Newest First Oldest First
1:35 PM
સરકાર સૌની યોજનાની ત્રીજા તબક્કા પર ધ્યાન અપાશે
1:27 PM
તાપી કરજણ લીંક યોજના માટે 150 કરોડની ફાળવણી
1:13 PM
બનાસકાંઠાના થરાદથી સિપુડેમ સુધી પાઇપલાઇન માટે 226 કરોડની ફાળવણી
1:06 PM
અમદાવાદ - મહસાણા વચ્ચે 6 લેન હાઇવે બનાવાસે
1:01 PM
કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 7232 કરોડની જોગવાઇ
12:49 PM
બિનઅનામત રોજગારલક્ષી યોજનાઓ માટે 500 કરોડ
12:47 PM
દિવ્યાંગોના સશક્તિકરણ માટે 53 કરોડની જોગવાઇ
12:46 PM
ગ્રામ પંચાયતોને કનેક્ટિવિટી પુરી પાડવા માટે 154 કરોડની જોગવાઇ
12:43 PM
ડેટા રિકવરી સેન્ટર માટે 65 કરોડની જોગવાઇ
12:43 PM
સાબરકાંઠાના સલાલમાંથી પસાર થતા કર્કવૃતને સાયન્સ પાર્ક તરીકે વિકસાવવામાં આવશે
12:40 PM
દિવ્યાંગના લગ્ન માટે 8 કરોડની જોગવાઇ
12:40 PM
રાષ્ટ્રીય કુટુંંબ સહાય યોજના માટે 12 કરોડની જોગવાઇ
12:38 PM
હેરીટેજ સ્કુલની જાળવણી માટે 25 કરોડ ફાળવાયા
12:36 PM
શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જોગવાઇ
12:34 PM
સબ રજિસ્ટ્રાર કચેરીને મોડેલ બનાવવા 8 કરોડ ફાળવાયા
12:31 PM
વ્હેલ-શાર્ક ટુરીઝમ સાથે રોજગારી યોજનાનુ આયોજન
12:30 PM
રોજગારીની તકો ઉભી કરવા માટે 12 કરોડની જોગવાઇ
12:30 PM
પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માટે 876 નવા વાહનો ખરીદવામાં આવશે
12:27 PM
રાજ્યમાં 12 નવા પોલીસ મથક માટે 653 જગ્યાઓ
12:26 PM
બહુચરાજીના વિકાસ માટે 10 કરોડની જોગવાઇ
12:25 PM
યાત્રાધામો પર પ્રાથમિક સુવિધાનો કરાશે વિકાસ
12:23 PM
સુરતની કીડની હોસ્પિટલને આધુનિક બનાવવા 25 કરોડ
12:20 PM
પોરબંદરના કિર્તિમંદીર સહિતના સ્થળોનો વધુ વિકસાવવામાં આવશે
12:04 PM
5 વર્ષ માટે 1 લાખ કરોડ વનબંધુ યોજના ભાગ-2 જાહેર
12:01 PM
નવી સિવિલ હોસ્પિટલ, આરોગ્ય સુવિધાઓ વધારાશેઃ નીતિન પટેલ
12:01 PM
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું
12:00 PM
બંદરો પર માળખાકિય સુવિધા માટે 97 કરોડ રૂપિયાની જોગવાઈ
11:59 AM
ગ્રામ વિકાસ માટે 8796 કરોડ રૂપિયાની જોગવાઈ
11:59 AM
કલ્પસર વિભાગ માટે 1501 કરોડ રૂપિયાની જોગવાઈ
11:59 AM
જળસંપત્તિ વિભાગ માટે 5494 કરોડ રૂપિયાની જોગવાઈ
READ MORE

English summary
Gujarat Budget 2021 Live: Nitin Patel will present the 77th budget of the Gujarat Legislative Assembly today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X